baby names

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મોજા ઉતારતા જ પગથી આવે છે દુર્ગંધ? તો અજમાવો આ 1 ઘરેલૂ ઉપાય

foot odour
, શુક્રવાર, 22 નવેમ્બર 2019 (07:27 IST)
ગર્મીના મૌસમમાં લોકોને પરસેવાની દુર્ગંધથી પરેશાન રહે છે. મૌસમમાં રહેલ ગર્મી ઉમસ તેનો એક કારણ છે. કોઈના માથા પર પરસેવું આવે છે તો કોઈને અંડર આર્મ્સમાં, કોઈના પગમાં પરસેવું આવે છે, તો કોઈના હાથમાં, મને ખૂબ ગર્મી લાગે છે અને હાથ પગમાં આવું પરસેવું આવે છે કે કદાચ કોઈએ નળ ચાલૂ કરી દીધું હોય. 
 
ગર્મીઓમાં જો પગમાં મોજા પહેરું તો, એ પણ ભીની થઈ જાય છે. સાંજમાં જ્યારે હું ઑફિસથી ઘર જઈને પોતાના જૂતા ઉતારું છું અને મોજા કાઢું છું, તો પગથી આવતા પરસેવાથી ખૂબ દુર્ગંધ આવે છે. આવું શા માટે હોય છે, એ તો ખબર નથી, પણ હાં, તેના હું ઘરેલૂ ઉપચાર કરીને ખત્મ જરૂર કરી શકીએ છે. ઘણા લોકો તેમના શરીર કે પગથી આવતી પરસેવાના કારણ શર્મિંદા થવું પડે છે. 
 
આ લેખમાં અમે તમને એક ઘરેલૂ ઉપાય જણાવી રહ્યા છે. જેના ઉપયોગથી તમે તમારા પગથી આવતી દુર્ગંધથી છુટકારો મેળવી શકો છો. વિનેગર જ તેનો એક માત્ર ઉપાય છે. 
foot odour
 
અમે બધા વિનેગરને ભોજનમાં ઉપયોગ કરે છે. પણ હવે તમે તેને તમારા પગના પરસેવા માટે ઉપયોગ કરી શકો છો. તેના માટે તમને માત્ર પાણીમાં વિનેગર મિક્સ કરવું છે અને એક અઠવાડિયા સુધી દરરોજ અડધા કલાક તેમાં પગ નાખી રાખવું છે . જો તમે તેને એક અઠવાડિયા સુધી કરશો, તો સાચે માનો તમને જરૂર ફાયદો થશે. તે સિવાય તમે તમારા પગની દુર્ગંધથી પણ છુટકારો મેળવી શકો છો. વિનેગર તમને પગના બેકટીરિયા સંક્રમણથી પણ બચાવ કરે છે. 
foot odour
 
જો તમને પણ પગમાં કે હાથમાં પરસેવું આવવાની સમસ્યા છે, તો તમે પણ આ 1 ઘરેલૂ ઉપાય અજમાવીને છુટકારો મેળવી શકો છો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આ છે બાજરાની રોટલા બનાવવાની રીત અને તેના ફાયદા