Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Diwali Health Tips : દિવાળી પર જરૂર અજામાવો આ હેલ્થ ટીપ્સ, તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો

Diwali Health Tips : દિવાળી પર જરૂર અજામાવો આ હેલ્થ ટીપ્સ, તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો
, શનિવાર, 12 નવેમ્બર 2022 (12:56 IST)
દિવાળી પર ઘરની સજાવટ, તૈયારીઓ, પૂજન સામગ્રી, રંગોળી અને દીવાઓના સિવાય માવા અને મિઠાઈઓ સમય રહે છે. તહેવારના સમયે મિઠાઈથી દૂરી બનાવવી પણ સરળ નથી. પણ આ 10 ટિપ્સ અજમાવીને તમે કરી શકો છો તમારા સ્વાસ્થ્યનો ધ્યાન રાખી શકો છો. તહેવાર પર બગડે સ્વાસ્થય, તેના માટે જરૂર જાણો આ 10 જરૂરી ટિપ્સ 
 
1. મિઠાઈથી ભલે પરેજ ન કરવું પણ વધારે માત્રામાં મીઠુ ખાવાથી બચવા જોઈએ. કોશિશ કરવુ કે આખી મિઠાઈ ખાવાની જગ્યા મિઠાઈનો ટુકડો લઈને મોઢુ મીઠુ કરી લેવુ જેનાથી મિઠાસ પણ થાય અને સ્વાસ્થય સારુ રહે. 
 
2. વધુ પડતી ચીકણી મીઠાઈઓ ખાવાનું ટાળો. આ સાથે માવાની મીઠાઈઓ પણ નુકસાન કરી શકે છે. તેના બદલે, તમે ચક્કા અથવા દૂધમાંથી બનેલી મીઠાઈઓ લઈ શકો છો.
 
3. જ્યારે પણ મિત્રો કે સગાઓથી મળવા જઈ રહ્યા છો, તો કોશિશ કરવુ કે ઘરેથી જ નાશ્તો કરીને જવું. તેનાથી પેટ ભરેલો રહેશે તો તમે મિઠા અને બીજા ખાદ્ય પદાર્થના સેવન કરવાથી પોતે બચશો. 
 
4/ દરેક ઘરમાં એક કે બે ચમચી અથવા થોડા ખાઓ. નહિંતર, તમને અન્ય મિત્રો અથવા સંબંધીઓના ઘરે ખાવા-પીવામાં મુશ્કેલી પડશે અને તમે ખાવાની ના કરી શકશો નહી. 
 
5. તમારા ઘરે મહેમાનોનું સ્વાગત ચીકણા મીઠાઈને બદલે ડ્રાય ફ્રૂટ્સથી મેહમાનનો સ્વાગત કરવુ. આ તમને મીઠાઈઓ ખાવાથી પણ બચાવશે. અને અને સૂકા મેવાથી કોઈને પરેજ નહી હોય. 
 
6. તહેવારોની સિઝનમાં મીઠાઈઓ અને વ્યંજનોની ભરમાર હોય છે, તેથી તમારો આહાર અગાઉથી નક્કી કરો. કારણ કે કેટલીકવાર પેટ વાનગીઓથી ભરાય છે, અને તમે ભોજન નહી કરી શકો, જે તમારા સ્વાસ્થ્યને બગાડી શકે છે.
 
7. જો તમે ડાયાબિટીસના દર્દી છો તો તમારા માટે મીઠાઈઓથી દૂર રહેવું પણ સારું છે. સ્વાસ્થ્ય કરતાં વધુ મહત્ત્વનું કંઈ નથી અને સ્વાસ્થ્ય સારું હોય તો તહેવારનો ઉત્સાહ તે અલગ છે.
 
8. દિવાળી પછી પણ ભોજનમાં ખીર- પુરી હોય છે. આ સ્થિતિમાં હળવો ખોરાક અથવા સલાદ, દહીં, રાયતા અને ફળ ખાવાનો પ્રયાસ કરો.
 
9. તહેવાર પછી શક્ય હોય તો એક દિવસ ઉપવાસ કરો. તેનાથી તમારું પેટ સ્વસ્થ રહેશે અને પાચનતંત્રમાં ગડબડ નહી થાય. ઉપવાસ દરમિયાન માત્ર પ્રવાહીનું સેવન કરો.
 
10. ઘણી સાવચેતી રાખવા છતાં પણ જો મીઠાઈ કે તળેલી વસ્તુઓ ખાવામાં આવતી હોય તો માની લો કે મીઠાઈ આગામી એક-બે મહિના સુધી  બિલકુલ સેવન ન કરો. અન્યથા તમે જાડાપણ સાથે અન્ય સમસ્યાઓનો પણ શિકાર બની શકો છો.
(Edited By-Monica Sahu) 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Winter Festivals- ખૂબ ખાસ છે દેશના આ વિંટર ફેસ્ટીવલ, નવી જગ્યાઓ ફરવાની સાથે લઈ આવો મજા