Webdunia - Bharat's app for daily news and videos

Install App

Typhoid ટાઇફોઇડ તાવ ના કારણો, લક્ષણો, અને ઉપચાર ।

Webdunia
ગુરુવાર, 31 માર્ચ 2022 (12:31 IST)
ટાઇફૉઇડ (Typhoid) ની બીમારી બહુ જ તકલીફદાયક હોય છે. ઉનાળો શરૂ થતાં જ પાણીજન્ય રોગચાળાએ માથુ ઊંચક્યું છે. તે સ્વચ્છતાનો અભાવ અને દૂષિત ચીજો ખાવાથી થાય છે. કોઈ પણ ઋતુ હોય, પાણી ઉકાળીને પીવું વધુ ફાયદાકારક હોય છે. પાણી પીવાથી ડીહાઇડ્રેશનથી બચી શકાય છે. આદુ અને તુલસીની ચા ટાઇફૉઇડમાં રાહત મેળવવા માટે ફાયદારૂપ છે.  લક્ષણોમાં તાવ, માથાનો દુખાવો, પેટમાં દુખાવો, નબળાઇ, ઉલટી અને છૂટક મળનો સમાવેશ થાય છે.
 
- તુલસી ના પતા નો રસ પીવાથી પણ ટાઇફોઇડ દુર થય સકે  છે.
- ટાઈફાઈડથી રાહત મેળવવા - એક ગ્લાસ પાણીમાં ચાર પાંચ લવિંગ નાખીને ઉકાળી લો. આ પાણી ઠંડુ થાય પછી દિવસમાં ત્રણ ચાર વાર તેનુ સેવન કરો. ફાયદો થશે.
- થોડું આદુ, તુલસીનાં પાંદડાં, ધાણાભાજી અને મરીને સારી રીતે પાણીમાં ઉકાળી લો અને તેમાં ખાંડ નાખીને તે પીવો.
- દરરોજ કાચી ડુંગળીના સેવનથી ટાઈફાઈડના કિટાણું મરી જાય છે અને આનું સેવન ક્ષય જેવા ભયંકર રોગમાં પણ ઘણું લાભકારી છે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Vivah Muhurat 2024: નવેમ્બરમાં આ દિવસથી શરૂ થઈ રહ્યા છે વિવાહના શુભ મુહુર્ત, નોંધી લો લગ્ન અને તિથિઓ

6 November 2024 Ka Panchang: આજે લાભ પાંચમ, જાણો તમારા શહેરનો સૂર્યોદય-સૂર્યાસ્તનો સમય અને શુભ મુહુર્ત

Happy Labh Pancham 2024 Wishes and Quotes in Gujarati - લાભ પાંચમની શુભકામનાઓ

Labh pancham- લક્ષ્મી પંચમી પર અપાર ધન પ્રાપ્તિ માટે કરો આ ઉપાય

Happy Chhath Puja 2024 Wishes: આ સુંદર મેસેજ દ્વારા તમારા મિત્રોને આપો છઠ પર્વની શુભેચ્છા

આગળનો લેખ
Show comments