Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

બિલ્વ પત્રના સ્વાસ્થય લાભ

બિલ્વ પત્રના સ્વાસ્થય લાભ
, શુક્રવાર, 14 જુલાઈ 2017 (21:05 IST)
શિવજીને અર્પિત કરાતા બિલ્વપત્ર , માત્ર પૂજા માત્રના જ એક સાધન નહી છે પણ તમારા સ્વાસ્થય માટે પણ ખૂબ ફાયદારી છે. શું તમે જાણો છો, બિલ્વપત્રના આ 5 સ્વાસ્થય લાભ ? જો નહી જાણતા હોય તો તમે જરૂર જાણવા જોઈએ... 
1. તાવ થતા બિલ્વ ના પાનના કાઢાના સેવન લાભપ્રદ છે. જો મધુમાખી કે કોઈ કીટકના કાપતા બળતરા થતા એવી સ્થિતિમાં બિલ્વપત્રના રસ લગાડવાથી રાહત મળે છે. 
 

2. હૃદય રોગીઓ માટે પણ બિલ્વપત્રના પ્રયોગ ખૂબ ફાયદાકારી છે. બિલ્વપત્રના કાઢા બનાવી પીવાથી હૃદય મજબૂત હોય છે. અને હાર્ટ અટૈકનો ખતરો ઓછું થાય છે. 
webdunia
3. શરીરમાં ગર્મી વધવાથી  કે મોઢામાં ગર્મીના કારણે ચાંદલા થઈ જાય ક્તો બિલ્વપત્રને મોઢીમાં રાખી ચાવવાથી લાભ મળે છે. અને ચાંદલા સમાપ્ત હોય છે. 

4. બવાસીર આજકાલ એક સામાન્ય રોગ થઈ ગઈ છે લોહી બવાસીર તો બહુ જ તકલીફ આપતું રોગ છે. બિલ્વની મૂડન પલ્પ સમાન માત્રામાં શાકર મિક્સ કરી ચૂર્ણ બનાવી લો . આ ચૂર્ણ ને સવારે સાંજે ઠંડા પાણી  સાથે લો. જો વધારે પીડા છે તો દિવસમાં ત્રણ વાર લો. આથી બવાસીરમાં તરત જ લાભ મળે છે. 
webdunia
5. જો કોઈ કારણસર બિલ્વની મૂળ ન હોય તો કાચા બિલ્વના પલ્પ , વરિયાળી અને સૂંઠ મિક્સ કરી એમનું કાઢું બનાવીને સેવન કરતા પણ લાભદાયક હશે. આ પ્રયોગ એક અઠવાડિયા સુધી કરો. 

6. વરસાદમાં શરદી અને તાવની સમસ્યા વધારે હોય છે. ત્યારે બિલ્વપત્રના રસમાં મધ મિક્સ કરી પીવાથી ફાયદાકારી છે. એ વિષમ જ્વર થઈ જતા એના પેસ્ટ્ની ગોળી બનાવી ગોળ સાથે સેવન કરાય છે. 
webdunia
7. પેટ કે આંતરડામાં કીડા થતા કે બાળકોને જાડા લાગવાની સમસ્યા હોય તો બિલ્વના રસ પીવાથી ઘણું લાભ હોય છે અને આ સમસ્યા સમાપ્ત થઈ જાય છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી બાળવાર્તા - હાથી અને દરજી