Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Health tips - હાર્ટ અટૈકથી બચાવી શકે છે લીમડો જાણો બીજા ઘણા ફાયદા

anemia
, સોમવાર, 5 જૂન 2017 (19:11 IST)
લીમડો ઔષધીય ગુણોથી ભરપૂર ચે આથી એને મુખ્ય મસાલા રૂપમાં ગણાય છે . લીમડોને ભોજનના ફ્લેવર વધારવાની સાથે ઘણા રીતે હેલ્થ માટે પણ લાભકારી છે. 100 ગ્રામ લીમડોમાં 6 ટકા પ્રોટીન , 16 ટકા કાર્બોહાઈડ્રેડ અને 7 ટકા મિનરલ હોય છે . દરરોજના ભોજનમાં લીમડા ઉપયોગ કરવાથી સ્વાસ્થય સંબંધી ઘણી પરેશાનીઓથી દૂર રહી શકાય છે. 
 

ડાયબિટીજમાં રાહત 
anemia
ત્રણ મહીના સુધી દરરોજ ખાલી પેટ 5 થી 6 લીમડાના પાન ખાવો. લીમડામાં એંટીબોયોતિક અને ફાઈબર શરીરમાં ઈંસુલિનની માત્રા કંત્રોલ કરી બલ્ડના શુગર લેવન ઓછું કરે છે. 

ડાયરિયાથી રાહત
anemia
થોડા લીમડાના પેસ્ટ બનાવી એને છાશમાં મિક્સ કરી દિવસમાં 2 થી 3 વાર પીવો . લીમડામાં કાર્બાલોજ હોય છે જે પેટ માટે ખૂબ લાભકારી હોય છે. લીમડા પેટની પિત્ત પણ દૂર કરવામાં સક્ષમ છે.

છાતી અને નાકમાં જામેલા કફને દૂર કરે છે. 
anemia
એક ચમચી લીમડાના પાવડરને એક ચમચી મધ મિક્સ કરી કાહ્વો. આવું દિવસમાં 2 વાર કરો. લીમડામાં વિટામિન સી અને એ ની સાથે એંટી બેક્ટીરિયલ અને એંટી ફંગસ એજેંટ હોય છે. અ અ નાક અને છાતીમાં જામેલો કફ કાઢવામાં સક્ષમ હોય છે.

લીવર સેફ રાખશે 
anemia
લીમડા લીવરને અઓસીડેટિવ સ્ટ્રેસથી બચાવે છે. 
ઘી ને ગર્મ કરી એમાં એક કપ લીમડાના જ્યૂસ , થોડી ખાંડ અને વાટેલી કાળી મરી મિક્સ કરી ધીમા તાપે ગર્મ કરો. ઉકાળ આવ્યા પછી એને ધીમા તાપ્થી ઉતારી ઠંડા કરો. એમાંથી રોજ એક ચમચી સેવન કરો. 

એનીમિયા રોગી માટે ઉપયોગી 
anemia
દરરોજ ખાલી પેટ 2 લીમડાના પાન સાથે એક ખએ જૂર ખાવો. 
લીમડામાં ફોલિક એસિડ હોય છે જે એનીમિયામાં રાહત આપે છે. 

પીરિયડસના સમયે થતા દુખાવાથી રાહત 
anemia
દરરોજ સવારે સાંજે એક ચમચી લીમડાના પાવડર હૂંહાણા પાણી સાથે લેવાથી પીરિયડ્સના સમયે થતા દુખાવોથી છુટકારો મળે છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી રેસીપી- ભાખરી