Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હેલ્થ કેર -ટેસ્ટ અને હેલ્થથી ભરપૂર ખજૂર

હેલ્થ કેર - ટેસ્ટ અને હેલ્થથી ભરપૂર ખજૂર

benefits of dates
, ગુરુવાર, 21 સપ્ટેમ્બર 2017 (20:40 IST)
ખજૂર સ્વાદમાં જ  નહી ,આરોગ્ય  માટે પણ ખૂબજ ફાયદાકારક છે. આવો જાણીએ  બજારમાં સરળતાથી મળતા આ ડ્રાય ફ્રુટના હેલ્થ બેનિફિટસ .
 
ડાયટ્રી ફાઈબર ,એંટીઆક્સિડેંટ અને શુગરના ગુણોથી ભરપૂર ખજૂર એનર્જી બૂસ્ટરનું  કામ કરે છે. 
 
ખજૂરમાં પોટેશિયમ વધારે અને સોડિયમ ઓછી માત્રામાં હોય છે. જેથી નર્વસ સિસ્ટમને નિયમિત રાખવામાં મદદ મળે છે. 
 
આ રીતે ખાવ ખજૂર 
 
ખજૂરને આમ તો સીધા પેકેટથી કાઢીને પણ ખાઈ શકાય  છે. આ ઉપરાંત  આ  ઓગળેલી ચાકલેટથી કોટ કરીને પણ ખાઈ શકાય છે. 
 
કોઈ પણ સ્વીટ ડિશમાં ખજૂર નાખવાથી પણ એનો ટેસ્ટ વધી જાય છે.  
યૂટ્યૂબ- https://www.youtube.com/channel/UCdxzHoHBXyY0Rsyuh4gZKUg/videos
webdunia gujarati ના  સરસ નવા Video જોવા માટે webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો .subscribe કરવા માટે લિંક પર જઈને subscribeનો લાલ બટન દબાવો અને  આભાર 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Gujarati Recipe - દહી બટાકા