Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Black pepper- કાળી મરી ખાવાના ફાયદા, અપચ, ઝાડા, કબ્જ વગેરેથી રાહત મળશે

Black pepper- કાળી મરી ખાવાના ફાયદા, અપચ, ઝાડા, કબ્જ વગેરેથી રાહત મળશે
, બુધવાર, 27 જુલાઈ 2022 (13:26 IST)
-કાળી મરી ખતરનાક રોગોથી શરીરની રક્ષા કરે છે. કારણકે તેમાં વિટામિનની સાથે-સાથે ફલેવોનાયડસ કારોટેંસ અને બીજા એંટી ઓક્સીડેંટ જેવા પોષક તત્વ હોય છે. જે રોગોમાં લડવામાં સહાયક હોય છે. 
 
-અપચ, ઝાડા, કબ્જ વગેરેથી રાહત મેળવવા માટે કાળી મરી શ્રેષ્ઠ ઔષધિ છે. 
 
-કાળી મરીમાં ફાઈટોન્યૂટ્રીસિયંસ ગુણના કારણે તમે વજન ઓછી કરી શકો છો. કારણકે આ શરીરમાં વધારે વસા હોવાથી રોકે છે. 
 
-આ સિવાય પેટમાં ગેસ, ઉંઘરસ, શરદી, ત્વચાના રોગ, પેટ્માં કૃમિ જેવા રોગો તેના સેવનથી ઠીક થઈ જાય છે. 
 
-તેનો સૌથી વધારે ફાયદો આ છે કે તેનાથી આંખોની રોશની વધે છે. 
 
કેવી રીતે ખાવું
મિત્રો 3-5 કાળી મરીએ ચાવીને ખાવો કે પછી તમે મધમાં મિક્સ કરી પણ ખાઈ શકો છો. 
તેને ખાવાનો સૌથી સારું તરીકો આ પણ છે કે તેને કેટલાક કિશમિશના સાથે ખાઈ શકાય છે.
સતત 7 દિવસ સુધી ખાવાથી તમે પોતે જ ફાયદા જોવાવા લાગશે. 
 
જો તમને અમારી આ જાણકારી સારી લાગી હોય તો અમને ફોલો કરવું ન ભૂલવું અને પોસ્ટને લાઈક અને શેયર કરો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શુ વરસાદમાં ન્હાવાથી મળે છે વિટામિન બી12 ? જાણો વરસાદમાં ન્હાવાથી થતા ગઝબના ફાયદા