આરોગ્ય- રંગોના તહેવાર હોળીમાં લોકો ખૂબ મસ્તી કરે છે. આ દિવસે એક બીજા પર રંગ ફેંકવાથી કોઈ ના પણ નહી કરતા. બધા પરિવાર અને સંબંધીઓ આ સિવાય એક સાથે એકત્ર થઈને તહેવાર ઉજવે છે. હોળીમાં ભાંગની વાત ન હોય યો થઈ જ ન શકે. આ દિવસે લોકો ભાંગ પણ જમીને પીવે છે. મુશેકેલી તો ત્યારે થઈ જાય છે જ્યારે, આ નશો માથે ચઢી જાય છે. કે માણસ આ નશામાં શું કરે છે કઈક ખબર નહી પડતી. અમે તમને જણાવી રહ્યા છે એવા જ ટિપ્સ જે આ નશાને ઉતારવામાં ખૂબ કારગર છે.
1. સીક્રેટ નં. 1- ભાંગના નશાને ઓછું કરવા માટે ખાટી વસ્તુઓ ખૂબ કારગર છે. જે માણસને નશા ચઢ્યું હોય તેને, દહીં, લસ્સી અને આમલીના પાણી જરૂર પીવડાવો. તેનાથે નશા જલ્દી ઉતરી જશે.
2. સીક્રેટ 2- બન્ને કાનમાં 2 ટીંપા સરસવની નાખવાથી ભાંગનો નશો ઉતરી જાય છે. તેના કોઈ સાઈડ ઈફેક્ટ પણ નહી હોય.
3. સીક્રેટ નં 3- આ નશા ઉતારવા માટે દેશી ઘીનો સેવન પણ અસરકારક છે. ભોજન સાથે શુદ્ધ દેશી ઘી ખવડાવવાથી પણ નશા ઉતરી જાય છે.
4. સીક્રેટ નં 4- ભાંગના નશા ઉતારવા માટે તુવેરની દાળ બહુ મદદગાર છે. તુવેરની કાચી દાળને વાટીને પાણી સાથે ખવડાવવાથી પણ નશા ઓછું થઈ જાય છે.
5. સીક્રેટ નં 5- નશા ઉતારવા માટે શેકેલા ચણાના સેવન કરવું પણ લાભકારી છે. સંતરા અને વગર ખાંડનો લીંબૂ પાણીનો સેવન કરાવો જેનાથી નો નશો ઉતરી જશે.