Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Auto Expo 2018 - ચલાવો ઈલેક્ટ્રિક સ્કૂટર, બેટરી ચાર્જ કર્યા પછી ચાલશે 80 કિમી.

Auto Expo 2018
નવી દિલ્હી. , ગુરુવાર, 8 ફેબ્રુઆરી 2018 (13:20 IST)
TVS મોટર્સનો નવો કૉન્સ્પેક્ટ સ્કૂટર ઓટો એક્સપો 2018માં શોકેસ કર્યો છે.  આ સ્કૂટર એક પરફોર્મેંસ ઓરિએંટેડ ઈલેક્ટ્રિક કોન્સેપ્ટ સ્કૂટર છે. TVS ક્રેઓન કંપનીનુ આ પ્રથમ ઈલેક્ટ્રિકલ સ્કૂટર છે.  આ વધતા પેટ્રોલના ભાવના હિસાબથી અને પર્યાવરણ માટે બિલકુલ પણ નુકશાનદાયક નથી. 
 
ક્રેઓનને નેક્સ્ટ જનરેશનનુ ઈલેક્ટ્રિક સ્કૂટર બનાવ્યુ છે. 
 
સ્પીડના હિસાબમાં ક્રેઑન ફક્ત 5.1 સેકંડમાં 0-60 કિમી/પ્રતિ કલાકની સ્પીડ પકડી લે છે.  તેને એકવાર ફુલ ચાર્જ કર્યા પછી તે 80 કિમી સુધી ચલાવી શકાય છે અને ફક્ત 60 મિનિટમાં જ આ ફુલ ચાર્જ થઈ જાય છે. 
 
આ સ્કૂટરને શાનદાર ડિઝાઈન અને સ્પોર્ટી સ્ટાઈલે ઓટો એક્સપોમાં દરેકને દિવાના બનાવી દીધા છે. સૌથી મોટી વાત અફોર્ડેબલ હોવાથી તેને ઓટો એક્સપોમાં 2018ના પહેલા દિવસનુ શો સ્ટોપર કહી શકાય છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વધતા ભાવની ચિંતા છોડો...આવી રહી છે પેટ્રોલ-ડીઝલ વગરની ગાડીઓ