Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

આજનું શેર માર્કેટ - જાણો આજે કયા શેરનું ખરીદ વેચાણ કરશો તો થશે લાભ

આજનું શેર માર્કેટ - જાણો આજે કયા શેરનું ખરીદ વેચાણ કરશો તો થશે લાભ
નવી દિલ્હી , શુક્રવાર, 22 ડિસેમ્બર 2017 (11:47 IST)
. આજે અમે તમને એ 10 સ્ટોક્સ વિશે માહિતી આપીશુ જેમા આજે ટ્રેડિંગ કરી તમે નફો કમાવી શકો છો. ભલે એ શેરના ભાવ ચઢે કે ઘટે તમને ફાયદો આપીને જ જશે. મતલબ 10 શેરમાં આજે ખરીદ વેચાણ પર સલાહ 
 
NHPC (એનએચપીસી) 
કરેંટ માર્કેટ પ્રાઈસ - 29.5  રૂપિયા 
લક્ષ્ય -  30.4 રૂપિયા 
સ્ટૉપલૉસ - 29.2 રૂપિયા
 
Canera Bank - કેનરા બેંક 
 
કરેંટ માર્કેટ પ્રાઈસ -369.2   રૂપિયા 
લક્ષ્ય -  379.3 રૂપિયા 
સ્ટૉપલૉસ - 364.6 રૂપિયા
 
 
Manipuram Finance (મણિપુરમ ફાયનાંસ) 
 
કરેંટ માર્કેટ પ્રાઈસ -118.8 રૂપિયા 
લક્ષ્ય -  122.4 રૂપિયા 
સ્ટૉપલૉસ - 117.6  રૂપિયા
 
 
PVR  (પીવીઆર) 
 
કરેંટ માર્કેટ પ્રાઈસ - 1435.15 રૂપિયા 
લક્ષ્ય -  1478 રૂપિયા 
સ્ટૉપલૉસ - 1420.6 રૂપિયા
 
Mukta Arts (મુક્તા આર્ટ્સ)  
 
કરેંટ માર્કેટ પ્રાઈસ - 104.4 રૂપિયા 
લક્ષ્ય -  107.5 રૂપિયા 
સ્ટૉપલૉસ - 103.35 રૂપિયા
 
Kamat Hotels (કામત હોટલ્સ) 
 
કરેંટ માર્કેટ પ્રાઈસ - 126.6 રૂપિયા 
લક્ષ્ય -  130.4  રૂપિયા 
સ્ટૉપલૉસ - 125.3  રૂપિયા
 
Cox & Kings (કૉક્સ એંડ કિંગ્સ) 
 
કરેંટ માર્કેટ પ્રાઈસ - 258 રૂપિયા 
લક્ષ્ય -  275 રૂપિયા 
સ્ટૉપલૉસ - 255 રૂપિયા
 
Tourism Finance (ટુરિજ્મ ફાઈનેંસ)  
 
કરેંટ માર્કેટ પ્રાઈસ - 159 રૂપિયા 
લક્ષ્ય -  175 રૂપિયા 
સ્ટૉપલૉસ - 155 રૂપિયા
 
Hotel Leela (હોટલ લીલા)  
 
કરેંટ માર્કેટ પ્રાઈસ - 20.25 રૂપિયા 
લક્ષ્ય -  22 રૂપિયા 
સ્ટૉપલૉસ - 20 રૂપિયા
 
Aditya Birla Money (આદિત્ય બિડલા મની) 
 
કરેંટ માર્કેટ પ્રાઈસ - 76.2 રૂપિયા 
લક્ષ્ય -   91 રૂપિયા 
સ્ટૉપલૉસ - 76  રૂપિયા
 
ડિસ્કલેમર - શેરમાં રોકાણની આ વિચાર વિશેષજ્ઞોના ઓપિનિયન પર આધારિત છે.  વેબદુનિયા તમને રોકાન પર થનારા ફાયદા કે નુકશાનની ગેરંટ આપતુ નથી. રોકાણ પહેલા તમે તમારા એક્સપર્ટની સલાહ જરૂર લો. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Video - વિરાટ અને અનુષ્કાના રિસેપ્શનમાં પહોંચ્યા મોદી.. નવી જોડીને પીએમે આપ્યા આશીર્વાદ