Webdunia - Bharat's app for daily news and videos

Install App

આજે ફરી મોંઘુ થયુ પેટ્રોલ અને ઘટ્યા ડીઝલના ભાવ.. જાણો શુ છે આજના રેટ્સ

Webdunia
ગુરુવાર, 14 માર્ચ 2019 (11:34 IST)
આજે દેશની સૌથી મોટી સરકારી તેલ કંપની ઈંડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડે ગુરૂવાર 14 માર્ચ 2019ના રોજ પેટ્રોલના ભાવ વધાર્યા અને ડીઝલના ભાવ ઘટાડ્યા. આજે હઈ પેટ્રોલના ભાવ 7 પૈસા મોંઘા થયા અને બીજી બાજુ ડીઝલના ભાવ 5 પૈસા ઓછા થયા છે. આ પહેલા બુધવારે પેટ્રોલ ડીઝલના ભાવ સ્થિર રહ્યા હતા. 
 
દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલના ભાવ 72.48 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયા તો બીજી બાજુ કલકત્તામાં પેટ્રોલ 74.56 રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈમાં પેટ્રોલ 78.10 રૂપિયા પ્રતિ લીટર અને ચેન્નઈમાં પેટ્રોલ 75.27 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યુ છે. 
 
ડીઝલની કિમંત - દેશની રાજઘાની દિલ્હીમાં ડીઝલ 67.32 રૂપિયા પ્રતિ લીટર છે તો બીજી બાજુ કલકત્તામાં ડીઝલ 69.11 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યુ છે. દેશની આર્થિક રાજઘાની મુંબઈમાં ડીઝલ 70.52 રૂપિયા પ્રતિ લીટર અને ચેન્નઈમાં 75.27 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયુ છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

આગળનો લેખ
Show comments