Webdunia - Bharat's app for daily news and videos

Install App

આજે પેટ્રોલના ભાવ રહ્યા સ્થિર, ડીઝલ થયુ સસ્તુ જાણો શુ છે તમારા શહેરમાં આજનો ભાવ

Webdunia
મંગળવાર, 26 માર્ચ 2019 (10:54 IST)
આજે દેશની સૌથી મોટી સરકારી તેલ કંપની ઈંડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડે મંગળવાર 26 માર્ચ 2019ના રોજ પેટ્રોલના ભાવ સ્થિર રાખ્યા જ્યારે કે ડીઝલની કિમંતમાં 11 પૈસાની કપાત કરવામાં આવી. 
 
દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલના ભાવ 72.86   રૂપિયા પ્રતિ લીટર થઈ ગયા તો બીજી બાજુ કલકત્તામાં પેટ્રોલ 74.93 રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈમાં પેટ્રોલ 78.48 રૂપિયા પ્રતિ લીટર અને ચેન્નઈમાં પેટ્રોલ 75.67 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યુ છે. 
 
ડીઝલની કિમંત - દેશની રાજઘાની દિલ્હીમાં ડીઝલ 66.49 રૂપિયા પ્રતિ લીટર છે તો બીજી બાજુ કલકત્તામાં ડીઝલ 68.28 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યુ છે. દેશની આર્થિક રાજઘાની મુંબઈમાં ડીઝલ 69.64 રૂપિયા પ્રતિ લીટર અને ચેન્નઈમાં 70.26  રૂપિયા પ્રતિ લીટર થઈ ગયુ છે.
 
ગુજરાતમાં આજે (26 March 2019) પેટ્રોલનો ભાવ(Today's Rate of Petrol in Gujarat)  70 .24 રૂપિયા પર લીટર છે. અને ડીઝલનો ભાવ 69.50રૂપિયા પ્રતિ લીટર છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments