Webdunia - Bharat's app for daily news and videos

Install App

Today's Rate of Petrol - મોંધુ થયુ પેટ્રોલ-ડીઝલ, જાણો શુ છે તમારા શહેરના ભાવ

Webdunia
સોમવાર, 14 જાન્યુઆરી 2019 (11:17 IST)
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વૃદ્ધિની પ્રક્રિયા ફરી શરૂ થઈ ગઈ છે. કાચા તેલના ભાવ વધ્યા પછી તેલ માર્કેટિંગ કંપનીઓએ શુક્રવારે સતત બીજા દિવસે પેટ્રોલ અને ડીઝલનો ભાવ વધાર્યો છે.
 
દિલ્હીમાં પેટ્રોલનો ભાવ ફરી 70 રૂપિયા લીટર પર જતો રહ્યો છે.
 
ઈંડિયન ઓઈલની વેબસાઈટ મુજબ દિલ્હી, કલકત્તા, મુંબઈ અને ચેન્નઈમાં પેટ્રોલની કિમંત વધીને ક્રમશ 70.13 રૂપિયા, 72.24રૂપિયા, 75.77 રૂપિયા અને 72.79 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે.
 
 
દિલ્હી, કલકત્તા અને મુંબઈમાં રવિવારે પેટ્રોલના ભાવમાં 38 પૈસાનો અને ચેન્નઈમાં 40 પૈસા પ્રતિ લીટરની વૃદ્ધિ થઈ ગઈ. બીજી બાજુ ડીઝલની કિમંતો દિલ્હી 
 
અને કલકત્તામાં 52 પૈસા જ્યારે કે મુંબઈ અને ચેન્નઈમાં 52  પૈસા પ્રતિ લીટર વધારવામાં આવી છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments