Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

SBIમાં ખાતુ છે તો આ જરૂરી સમાચાર તમારે માટે

SBIમાં ખાતુૢૢ જરૂરી સમાચાર ૢૢઆઈએફએસસી કોડમાં ફેરફાર
નવી દિલ્હી. , બુધવાર, 29 ઑગસ્ટ 2018 (20:47 IST)
દેશની સૌથી મોટી બેંક ભારતીય સ્ટેટ બેંકએ દેશભરમાં પોતાની 1300 શાખાઓના નામ અને આઈએફએસસી કોડમાં ફેરફાર કર્યો છે.  બેંકે બધા 1300 શાખાઓના બદલાયેલા નામ અને આઈએફએસસી કોડની માહિતી વેબસાઈટ પર ઉપલબ્ધ કરાવી છે. 
 
ભારતીય મહિલા બેંક સહિત 6 એસોસિટ બેંકનો વિલય થયા પછી એસબીઆઈએ આ પગલુ ઉઠાવ્યુ છે.  આ વિલય 1 એપ્રિલ 2017થી અમલમાં આવ્યો હતો. 
 
આ વિલય પછી એસબીઆઈ વિશ્વના ટોચના આઈએફએસસી કોડમાં ફેરફાર કર્યો છે.  તેની માહિતી એસબીઆઈની સત્તાવાર વેબસાઈટ પર અપડેટ કરવામાં આવી છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ક્રિકેટના આ ફોર્મેટના વિરુદ્ધ છે કપ્તાન વિરાટ કોહલી, બોલ્યા ક્યારેય નહી રમુ