Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

RBI Monetary Policy Updates- પોલિસી દરોમાં કોઈ ફેરફાર નથી

RBI Monetary Policy  Updates- પોલિસી દરોમાં કોઈ ફેરફાર નથી
, ગુરુવાર, 10 ફેબ્રુઆરી 2022 (12:37 IST)
રિઝર્વ બેન્કના ગવર્નરની મોટી જાહેરાત, વ્યાજ દરોમાં કોઈ ફેરફાર નહી . એટલે કે સતત 10મી વખત RBIએ દરો યથાવત રાખ્યા
 
દાસે જણાવ્યું હતું કે રેપો રેટ કોઈ ફેરફાર વિના 4% પર રહેશે. MSF દર અને બેંક દર 4.25% પર યથાવત રહેશે. રિવર્સ રેપો રેટ પણ 3.35% પર યથાવત રહેશે. જીડીપી અંગે, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે 2022-23 માટે વાસ્તવિક જીડીપી વૃદ્ધિ 7.8% રહેવાનો અંદાજ છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Hijab Controversy- હિજાબ પર ભોપાલમાં નવી કંટ્રોવર્સી, "ખાન સિસ્ટર્સ" હિજાબમાં VIP રોડ પર સ્ટંટ, ફ્લાઈંગ Kiss પર હોબાળો