પેટ્રોલ પર કુલ એક્સાઈઝ ડ્યૂટી અત્યારે પ્રતિ લીટર રૂપિયા 27.90 અને ડીઝલ પર રૂપિયા 21.80 છે. નાણાં મંત્રાલયે ગયા વર્ષે લોકસભામાં પેટ્રોલ તથા ડીઝલ પર કેટલા પ્રમાણમાં એક્સાઈઝ ડ્યૂટી સરકાર દ્વારા વસૂલવામાં આવે છે તે અંગે માહિતી આપી હતી.
નાણાં મંત્રાલયે ગયા વર્ષે લોકસભામાં પેટ્રોલ તથા ડીઝલ પર કેટલા પ્રમાણમાં એક્સાઈઝ ડ્યૂટી સરકાર દ્વારા વસૂલવામાં આવે છે તે અંગે માહિતી આપી હતી.
અમદાવાદમાં પેટ્રોલ રૂપિયા 105.06, જ્યારે ડીઝલ રૂપિયા 99.43 છે. આ ઉપરાંત દિલ્હીમાં પેટ્રોલની કિંમત પ્રતિ લીટર રૂપિયા 105.41 છે. જ્યારે ડીઝલના ભાવ રૂપિયા 96.67 છે. મુંબઈમાં પેટ્રોલ રૂપિયા 120.51 અને ડીઝલ રૂપિયા 104.77 છે.