Publish Date: Wed, 24 Mar 2021 (10:21 IST)
Updated Date: Wed, 24 Mar 2021 (10:22 IST)
રાજ્યની તેલ કંપનીઓ તરફથી 24 દિવસ બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થયા છે. આજે ડીઝલ 17 અને પેટ્રોલ 18 સસ્તુ થયું છે. દિલ્હીમાં પેટ્રોલની કિંમત 90.99 રૂપિયા છે જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટર 81.30 રૂપિયા છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત 97.40 રૂપિયા છે અને ડીઝલની કિંમત પ્રતિ લિટર 88.42 છે.
જાણો મુખ્ય મહાનગરોમાં કેટલો ભાવ છે
આજે દિલ્હી, કોલકાતા, મુંબઇ અને ચેન્નઇમાં એક લિટર પેટ્રોલ અને ડીઝલની કિંમત નીચે મુજબ છે.
સિટી ડીઝલ પેટ્રોલ
દિલ્હી 81.30 90.99
કોલકાતા 84.18 91.18
મુંબઇ 88.42 97.40
ચેન્નાઇ 86.29 92.95