baby names

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Petrol price today: પેટ્રોલ-ડીઝલની કિંમત આજે પણ ભાવ વધ્યો

Petrol Diesel rate increase
, બુધવાર, 20 ઑક્ટોબર 2021 (10:44 IST)
Petrol-Diesel price Today: મુંબઈની વાત કરીએ તો અહીં પેટ્રોલની કિંમત 112.11 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 102.89 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી છે.
 
દેશની રાજધાની નવી દિલ્હીમાં પેટ્રોલ (New Delhi Petrol price) અને ડીઝલની કિંમતમાં 35 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (Indian Oil Corporation)ના જણાવ્યા પ્રમાણે દિલ્હીમાં આજે એક લીટર પેટ્રોલની કિંમત 106.19 રૂપિયા અને ડીઝલની કિંમત 94.92 રૂપિયા પર પહોંચી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આજ રાતથી ST ના થંભી જશે પૈડા- એસટી નિગમના કર્મચારીઓ પડતર પ્રશ્ને હડતાલ પર ઉતરવાની માગ