Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

શિમલામાં સફરજનથી મોંધી થઈ ડુંગળી, ભાવમાં વધારો

શિમલામાં સફરજનથી મોંધી થઈ ડુંગળી, ભાવમાં વધારો
, સોમવાર, 23 સપ્ટેમ્બર 2019 (13:19 IST)
હિલ્સક્વીન શિમલામાં આ દિવસો સફરજનથી મોંધી ડુંગળી વેચાઈ રહી છે. પાછલા 15 દિવસમાં સફરજનની કીમતમાં 60 રૂપિયા દરકિલોની ગિરાવટ આવી છે. 100થી 120 રૂપિયા દર કિલો વેચાઈ રહ્યું સફરજન 40થી 50 કિલો વેચાઈ રહ્યું છે. ડુંગળીની કીમત પાછલા 15 દિવસમાં બમણી થઈ ગઈ છે. 150 દિવસથી પહેલા 30 રૂપિયા વેચાઈ રહી ડુંગળી હવે 60 રૂપિયા દર કિલો સુધી પહૉંચી ગઈ છે. સફરજન સસ્તુ થવાથી સામાન્ય લોકો સુધી પહોંચી ગયું છે. તેમજ ડુંગળીની સતત વધી રહી કીમતમા તેને સામાન્ય લોકોની પહોંચથી દૂર કરી દીધું છે. 
 
રવિવારે શાક માર્કેટમા 60-70 રૂપિયા કિલો ડુંગળી વેચાઈ રહી છે. જ્યારે સફરજન 40  રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદ શહેરમા નવરાત્રિના ગરબા માટે 28 અરજી એકપણ સંચાલકને મંજૂરી નહીં