Webdunia - Bharat's app for daily news and videos

Install App

સામાન્ય માણસને મોટો ઝટકો ICICI-HDFC બેંકે FD પર વ્યાજ દરો ઘટાડી

Webdunia
શુક્રવાર, 18 નવેમ્બર 2016 (14:58 IST)
નવી દિલ્હી- નોટબંદી પછી અત્યારે લોકોને બીજુ ઝટકો લાગ્યું છે અને એફડી પર વ્યાજ ઘટયું છે. નોટબંદી પછીએ જમા થતી પૂંજીમાં અચાનક થતી વૃદ્ધિને જોતા ICICI બેંક , HDFC બેંક અને કેનરા બેંક સાથે ઘણા બેંકોએ ફિક્સડ ડિપોજિટ ( FD)જમાઓ પર વ્યાજ દર એક ટકા સુધી ઘટાડી છે. ડિપોજિટમાં ઉણપના જોતા આવતા દિવસોમાં બેંકની કર્જ દરમાં પણ ભારે કમી થઈ શકે છે. ICICIઅને HDFC બેંકના મુજબ નવી દર ગુરૂવારથી લાગૂ થઈ ગઈ છે. 
ICICI બેંક : 0.15% કપાત 
ICICI બેંક  હવે આ ડિપોજિટ પર 7.10 ટકા વ્યાજ આપશે જ્યારે પહેલા આ દર 7.25 ટકા હતી. 
 
HDFC બેંક 0.25% કપાત 
વ્યાજ દરની સાથે એક વર્ષની જમા પર વ્યાજદર 6.75 ટકા થશે જે પહેલા 7.0 ટકા હતી. 
 
કેનરા બેંક : 0.25% કપાત 
ત્યાં કેનરા બેંકએ જમા દરમાં 0.05 ટકાથી 0.25 ટકાની કપાત કરી છે. ICICI બેંકની વેબસાઈટ મુજબ 390 દિવસથી બે વર્ષ સુદ્ઝીની જમાઓ માટે વ્યાજદર 0.15 ટકાની કમી કરી છે. 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Dev Diwali Wishes & Quotes 2024: દેવ દિવાળીનો આ તહેવાર તમારા જીવનને ભરી દે ખુશીઓ હજાર, તમારા પ્રિયજનોને આ શુભેચ્છા સંદેશાઓ દ્વારા અભિનંદન આપો.

Delhi Air Pollution: ગેસ ચેમ્બરથી પણ ખરાબ થઈ ગઈ છે દિલ્હી, એક્યુઆઈ 450ને પાર, હવે કરવું તો શું કરવું ?

છેવટે ક્યા રમાશે Champions Trophy 2025?આ દેશમાં થવી મુશ્કેલ

એલર્ટ સિસ્ટમની નજર ચઢતા જ ધરતી સાથે અથડાયુ એસ્ટરોઇડ, જાણો ક્યાં પડ્યુ અને કેટલું થયું નુકસાન

દિલ્હીમાં શાળાઓ બંધ, આવતીકાલથી ઓનલાઈન ક્લાસ શરૂ થશે, CM આતિશીએ જાહેર કર્યો આદેશ

આગળનો લેખ
Show comments