Gold Rate 19 February 2024 - દેશમાં લગ્નની સીજનને સાથે સોનાના ભાવમાં તેજી આવી છે. દેશના મોટાભાગના મોટા શહેરોમાં ગોલ્ડનો રેટ 63,000 રૂપિયાન આ આસપાસ છે. 22 કેરેટ ગોલ્ડનો રેટ 58000 રૂપિયા છે. ગોલ્ડની કિમંતોમાં આજે 350 થી 450 રૂપિયા સુધીની તેજી આવી છે. સિલ્વરનો રેટ 76,000રૂપિયા પર છે.
ચેન્નઈમાં આજનો સોનાનો ભાવ
ચેન્નાઈમાં 22 કેરેટ સોનું 58,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતું. તમિલનાડુની રાજધાની ચેન્નાઈમાં 24 કેરેટ સોનાની છૂટક કિંમત 63,270 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 19 ફેબ્રુઆરી 2024ના રોજ દેશના મોટા શહેરોમાં આ સોનાનો દર હતો
શહેર 22 કેરેટ ગોલ્ડનો રેટ 24 કેરેટ ગોલ્ડનો રેટ
અમદાવાદ 57,500 62,720
કોલકાતા 57,450 62,670
ગુરુગ્રામ 57,600 62,820
લખનૌ 57,600 62,820
બેંગ્લોર 57,450 62,670
જયપુરપુ 57,600 62,820
પટના 57,500 62,720
ભુવનેશ્વર 57,450 62,670
હૈદરાબાદ 57,450 62,670