Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

EPFO- જો કોરોનાથી પ્રાઈવેટ કંપનીના કર્મચારીની થઈ છે મોત તો તેમના નૉમિનીને મળશે 7 લાખ

EPFO-  જો કોરોનાથી પ્રાઈવેટ કંપનીના કર્મચારીની થઈ છે મોત તો તેમના નૉમિનીને મળશે 7 લાખ
, રવિવાર, 16 મે 2021 (20:17 IST)
આખુ દેશ આ સમયે કોરોનાની બીજી લહેરથી ઝઝૂમી રહ્યો છે. મોટી સંખ્યામાં લોકોનો જીવ પણ આ રોગોના કારણે જઈ રહી છે. તેથી પરિવાર પર સંકટ અચાનક વધી ગયો છે. પીએફ અકાઉંટ હોલ્ડરને 7 લાખ 
રૂપિયાનો ફ્રી ઈંશ્યોરેંસ મળે છે. જો કોઈ પ્રાઈવેટ કંપનીના કર્મચારીની મૃત્યુ થઈ જાય છે તો તેમના પરિવારના સભ્યને 7 લાખ રૂપિયાનો ડેથ ક્લેમ કરી શકે છે. કોરોનાના કારણે જીવ ગુમાવેલ કર્મચારીના 
પરિવારના સભ્ય કે નૉમિનીને આ ઈંશ્યોરેંસ હેઠણ ડેથ ક્લેમ કરી શકે છે. 

તેને મળે છે ફાયદો
સીબીટીએ વધારાની વીમા રાશિ 6 લાખ રૂપિયાથી વધારીને 7 લાખ રૂપિયા કરવા માટે સેપ્ટેમ્બર 2020માં  ઈડીએલઆઈ 1976ના પેરાગ્રાફ 22(3) માં સંશોધનને મંજૂરી આપી હતે. આ સંશોધનને ઉદ્દેશ્ય યોજનાથી 
સંકળાયેલા તે સભ્યોના પરિવાર અને આશ્રિતને રાહત આપવું છે. જેની સેવામાં રહેતા દુર્ભાગ્યપૂર્ણ નિધન થઈ જાય છે. સીબીટીની માર્ચ 2020માં બેઠકમાં ઈપીએફઓ ન્યાસિયોએ ન્ય્તૂનતમ 2.5 લાખ રૂપિયા નિશ્ચિત 
લાભ તે મૃતક કર્મચારીના પરિવારના સહ્યોને આપવાની સિફારિશ કરી. જેનો નિધન સેવા દરમિયાન થઈ જાય છે. જો કોઈ કર્મચારીની ડેથ કોરોનાના કારણે થઈ છે તો તે તેમા માટે ક્લેમ કરી શકે છે. 
 
EDLI ના હેઠણ આ પૈસ પીએફ અકાઉંટ હોલ્ડરના નૉમિનીને મળે છે. પણ જો અકાઉંટ હોલ્ડરએ કોઈને તેમનો નૉમિની નથી બનાવ્યોં છે તો કર્મચારીની પત્ની બાળક પણ પૈસા માટે ક્લેમ કરી શકે છે. 
 
EDLI ની નવી અપડેટ મુજબ અંતિમ 12 મહીનની બેસિક સેલેરીનો 35 ગણુ + બોનસ કર્મચારીના પરિવાર કે નૉમિનીને અપાય છે માન લો કે સેલરી 15000 રૂપિયા છે તો તેમો 35 ગણુ થશે 5,25,000 રૂપિયા અને તેમાં જો 1,75,000 જોડીએ તો આ 7 લાખ રૂપિયા થઈ જશે. પહેલા આ સ્કીમથી માત્ર 6 લાખ રૂપિયા જ મળતા હતા. આ યોજનાની સૌથી સારી વાત આ છે કે કર્મચારીના પીએફ કાંટ્રીબ્યુશન શરૂ કરતા જ તેના પાત્ર બની જાય છે. તેના માટે કોઈ ફાર્મ ભરવાની જરૂર નહી પડે. 
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આવતીકાલે ગુજરાતના દરિયાકિનારે પહોંચશે વાવાઝોડું, બસ આટલું જ દૂર છે