દૂરદર્શન કેંદ્ર અહમદાવાદએ સંવિદા પર કામ કરવા ઈચ્છુક મીડિયા કર્મીઓથી જુદા-જુદા પદો પર ભરતીના આવેદન મંગાવવામાં આવ્યા છે. ડીડી ન્યુઝ ગુજરાતી ભારત સરકારનો એક સરકારી પ્રસારણ સેવા
એકમ છે જે પ્રસાર ભારતીના અંડર કામ કરે છે. દૂરદર્શન કેંદ્ર અમદાબાદ હેઠણ ડીડી ગિરીનાર ન્યુઝમાં ન્યુડ રીડર, કૉપી એડિટર, બ્રાડકાસ્ટ અસિસ્ટેંટ અને વીડિયો એડિટર પદિ પર ભરતી કરાઈ રહી છે.
ડીડે ન્યુઝની આ ભરતી માટે ઈચ્છુક ઉમેદવાર 16 જૂન 2021 સુધી આવેદન કરી શકે છે. આ ભરતીમાં યોગ્ય ઉમેદવારની પસંદગી સીધા સાક્ષાત્કારથી થશે. પસંદગીની નિયુક્તિ કંટ્રેક્ટ આધારિત થશે. ડીડી ન્યુઝ
ગુજરાતીની તરફથી જાહેર ભરતી નોટિફિકેશનમાં આવેદન પ્રક્રિયા અને શરતોનો વિસ્તૃત વિવરણ છે. ઉમેદવારોંને સલાહ ક્ફ્હ્હે કે આવેદન કરતા પહેલા આખુ ભરતી નોટિફિકેશન જરૂર જુઓ.
કૉમન શૈક્ષિક યોગ્યતા- ઉમેદવારોની પાસે કોઈ માન્યરા પ્રાપ્ત વિશ્વવિદ્યાલયથી સ્નાતક ડિગ્રી કે પત્રકારિતામાં ડિપ્લોમા કે માસ કમ્યુનિકેશનમાં ડિગ્રી થવી જરૂરી છે. સાથે જ કેટલાક પદો માટે સંબંધિત
વિષય/ક્ષેત્રમાં અનુભવ હોવો જોઈએ. વધારે જાણકારી માટે ભરતી નોટિફિકેશન જુઓ