Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Whatsapp: ઉબરની કૈબ વ્હાટ્સએપથી બુક કરો, જાણો શુ છે પ્રોસેસ, આ પણ ફાયદો ઉઠાવી શકશો

Whatsapp:  ઉબરની કૈબ વ્હાટ્સએપથી બુક કરો, જાણો શુ છે પ્રોસેસ, આ પણ ફાયદો ઉઠાવી શકશો
, ગુરુવાર, 2 ડિસેમ્બર 2021 (19:08 IST)
Cab Booking via Whatsapp: પહેલીવાર  Uber और Whatsapp એ પોતાની પાર્ટનરશિપની જાહેરાત કરી છે. તેનાથી યુઝર્સને ફાયદો થશે કે તેઓ વોટ્સએપ પરથી ઉબેર કેબ બુક કરી શકશે. તે WhatsAppના બિઝનેસ પ્લેટફોર્મ પર બનેલ છે. ઉબરે તેને સૌપ્રથમ પાયલોટ પ્રોજેક્ટ તરીકે લખનૌમાં લોન્ચ કર્યું હતું.  ટૂંક સમયમાં જ તેને ભારતના બીજા શહેરોમાં લોંચ કરવામાં આવશે. આ ફીચરના માધ્યમથી Uber cars, Uber Moto (motorcycles) અને autos ને બુક કરી શકાય છે. ભારતમાં વ્હાટ્સએપના હાલ 400 મિલિયન (40 કરોડ)થી વધુ યુઝર છે. 



આનો સૌથી મોટો ફાયદો યુઝર્સને એ થશે કે તે પોતાના સ્માર્ટફોનમાં Uber ના એપને ડાઉનલોડ કર્યા વગર કૈબ બુક કરી શકશે. વ્હાટ્સએપથી કૈબ બુક કરતા કૈબ બુકિંગથે લઈને ટ્રિપની રીસિપ્ટ સુધી બધુ વ્હોટ્સએપ ચેટબોટ પર જ મળશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Ayodhya Terror Alert - અયોધ્યાને મળી બોમ્બ બ્લાસ્ટની ધમકી, ધમકી આપનાર યુવક ગુજરાતના અમદાવાદનો