Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ બેંકોના ખાતાધારકો ધ્યાન આપો, બદલી રહ્યા છે આ છ નિયમ

Webdunia
સોમવાર, 16 સપ્ટેમ્બર 2019 (12:53 IST)
પંજાબ નેશનલ બેંક (PNB), યૂનાઈટેડ બેંક ઑફ ઈંડિયા અને ઓરિએંટલ બેંક ઑફ કૉમર્સ (OBC) ની વિલય કરેલ એકમો એક એપ્રિલ 2020થી પરિચાલનમાં આવશે. શકયતા છે કે વિલયની એકમોનો એક નવું નામ થશે. હવે સવાલ આ છે કે આખેર વિલય પછી બેંક ગ્રાહકો પર શું અસર પડશે. 
 
શું બદલી જશે અકાઉંટ નંબર? 
વિલય પછી બેંક ગ્રાહકોને નવું ખાતું નંબર અને કસ્ટરમ ID મળી શકે છે. ત્યારે તમે ઈમેલ એડ્રેસ અને મોબાઈલ નંબર બેંકની પાસે અપડેટેડ રાખવુ પડશે. જો ખાતું નંબર અને કસ્ટમર આઈડીમાં કોઈ ફેરફાર થશે તો બેંક તમને સૂચિત કરશે. 
 
જૂની ચેકબુકનો શું થશે? 
વિલયના થોડા સમય પછી તમારી ચેકબુક પણ બદલી શકે છે. બેંકોના નામ બદલવાથી જૂની બેંકની નામ વાળી ચેકબુક રદ્દ થઈ જશે અને તેની જગ્યા નવી ચેકબુક રજૂ કરાશે પણ આવું કરવા માટે ગ્રાહકોને થોડું સમય આપવું પડશે. 
 
શું બેંક ડિટેલ્સ જુદી-જુદી જગ્યા પર અપડેટ કરાવી પડશે? 
વિલયથી પ્રભાવિત થતી બેંકના ગ્રાહકો તેમના નવા અકાઉંટ નંબર અને IFSC ની ડિટેલ્સ ઈનકમ ટેક્સ ઈંશ્યોરેંસ કંપની, મ્યુકુઅલ ફંડ સાથે બધી જગ્યા પર પડેટ કરવી પડશે. એસઆઈપી અને ઈએમઆઈમાં પણ ડિટેલ અપડેટ કરવી પડશે. 
 
શું બ્રાંચ પણ બદલી જશે.
વિલય પ્રક્રિયા પૂરી થયા પછી તેમાં શામેલ બેંકમાંથી કોઈ એક બેંકની બ્રાંચ કોઈ ક્ષેત્રમાં એકથી વધારે મળી જાય કેટલીક બ્રાંચ બંદ થઈ શકે છે. તેમજ જો બેંકની એક શહરમાં આસપાસ બ્રાંચ છે તો તેને પણ મર્ચ કરાશે. 
 
એફડી અને આરડી પર શું અસર પડશે? 
બેંકના એકીકરણનો અસર તેમના દ્વારા જુદા જુદા જમા યોજનાઓ પર આપી રહી વ્યાજ દર પર પણ પડશેલ વિલયથી પહેલા ગ્રાહકોની એફડી અને આરડી વ્યાજ દર પર તો અંતર નહી પડશે. પણ નવા ગ્રાહકો માટે વ્યાજ દર એકીકરણ પછી બનેલા બેંક વાળી અને એક જેવી થશે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments