7th Pay Commission- કેંદ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થુ 1 જુલાઈથી વધરવાની શકયાતા છે. તેનો મોંઘવારી ભથ્થું હવે સીધા 28 ટકા થઈ જશેૢ આ વધારાથી તેમની સેલેરીમાં વધારો થશે.
મીડિયા રિપોર્ટસના મુજબ કર્મચારીઓ માટે એક સારી ખબર આ પણ છે કે તેમની રોકાયેલી કિશ્ત પણ ચુકાવાશે.
28 ટકા થઈ જશે DA
કર્મચારીઓને અત્યારે 17 ટકાની દરથી DA નોભુગતાન થશે જ્યારે આ 11 ટકા વધીને 28 ટકા થઈ જશે તેનાથી સેલેરીમાં જોરદાર વધારો થશે. તેમજ કર્મચારીઓ સીધા બે વર્ષના DA નો ફાયદો એક સાથે
મળશે કારણ કે જાન્યુઆરી 2020માઅં કેંદ્રીય કર્મચારીઓનો મોંઘવારી ભથ્થું 4 ટકા હતો પછી બીજા છ મહીના એટલે કે જૂન 2020માં 3 ટકાનો વધારો થયું હવે જાન્યુઆરી 2021માં મોંઘવારી ભથ્થુ એક વાર ફરી
4 ટકા વધ્યુ છે એટલેકે કુળ 28 ટકા થઈ ગયુ છે. જણાવીએ કે આ ત્રણે જ કિશ્તોનો ભુગતાન અત્યારે નથી થયુ છે.
જો કેંદ્રીય કર્મચારીઓના પે મેટ્રિક્સના મુજબથી ન્યુનતમ વેતન 18000રૂપિયા છે અને તેમાં 15 ટ્કા મોંઘવારી ભથ્થુ જોડવાની આશા છે તે હિસાબે 2700 રૂપિયા મહીના સીધા પગારમા& જોડાશે. વર્ષના આધારે જો
જોવાય તો કુળ મોંઘવારી ભથ્થું 32400 રૂપિયા વધી જશે. જૂન 2021નો મોંઘવારી ભથ્થુની પણ જાહેરાત થવાની છે. સૂત્રોની માનીએ તો તે પણ 4 ટકા વધવાનો અંદાજો છે. જો આવુ હોય છે તો 1 જુલાઈએ ત્રણ કિશ્તના ભુગતાન પછી આવતા 6 મહીનામાં 4 ટકા ભુગતાન થશે.