Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મહેલ મોટા ને મન જેના સાંકડા રે

gujarati bhajan lyrics in gujarati
મહેલ મોટા ને મન જેના સાંકડા રે
કોઈ જાશો ના એવાને આંગણે રે...ટેક 
 
મહેલ મોટા ને મન જેના સાંકડા રે 
જેના મુખમાં નહિ રામનું નામ છે રે...
કોઈ કદી સારા ન કામ થાય હાથથી રે 
જેની તિજોરીમાં ગરીબોની હાય છે રે 
કોઈ જાશો ના એવાને આંગણે રે...

અંદર મેલાને બહાર દિઠે ઉજાળા રે નામ
મોટાને કામ જેને કાળા રે 

કોઈ જાશો ના એવાને આંગણે રે
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Pitru Shradh 2026: પિતૃ પક્ષમાં કયા દિવસે કયું શ્રાદ્ધ? જાણો 2026નું સંપૂર્ણ શ્રાદ્ધ કેલેન્ડર