Webdunia - Bharat's app for daily news and videos

Install App

બ્યુટી ટિપ્સ - લગ્ન કરવા જઈ રહ્યા છો તો લગાવો ઓટમીલ પીઠી(ફેસપેક)

Webdunia
ગુરુવાર, 12 જાન્યુઆરી 2017 (16:59 IST)
લગ્નના દિવસે દરેક યુવતી સુંદર દેખાવવા માંગે છે. આ માટે તે હજારો નુસ્ખા અપનાવે છે. લગ્નમાં જે ઉબટણ લગાવવામાં આવે છે જો તેમા તમે બેસનના બદલે ઓટ્સ મિક્સ કરીને પીઠી તૈયાર કરાવડાવો તો તમે દાગ-ધબ્બા વગરની ગ્લોઈંગ ત્વચા મેળવી શકો છો. આ એક રીતે ફેસ પેક જ થઈ જાય છે.   તેનાથી તમારો ચેહરો સંપૂર્ણ રીતે ચમકી જશે. 
સામગ્રી - ઓટમીલ, 2 ચમચી મસૂર દાળ, 1 ચમચી ચોખાનો પાવડર, 2 ચમચી ગુલાબ જળ, 1 ચમચી હળદર. 
 
બનાવવાની રીત - સૌ પહેલા ઓટમીલને વાટી લો. 
2. પછી તેમા મસૂર દાળ અને ચોખાનો પાવડર પણ મિક્સ કરો.  
- ત્યારબાદ તેમા હળદર અને ગુલાબ જળ મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો 
- જો તમારી ત્વચા થોડી ડ્રાય છે તો મોસ્ઝરાઈજેશન માટે તમે તેમા થોડુ દૂધ પણ મિક્સ કરી શકો છો. 
- હવે તેને તમારા ચેહરા પર લગાવો 
- જ્યારે સુકાય જાય ત્યારે પાણી સાથે મસળીને તેને કાઢી લો. તેનાથી બધી ડેડ સ્કિન નીકળી જશે અને ચેહરો નિખરી જશે. 
 

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Kartik Purnima 2024 - આ વર્ષે કારતક પૂર્ણિમાનો તહેવાર ક્યારે છે? જાણો શુભ મુહુર્ત, પૂજા વિધિ અને મહત્વ

Dev diwali 2024 - દેવ દિવાળી એટલે શિવ દિવાળી

Gurudwara Nanak Piao - ગુરુનાનક એ અહીં ખારા પાણીને મોરું પાણીમાં ફેરવવાનો ચમત્કાર

Kartik Purnima 2024: 15 નવેમ્બરે છે કારતક પૂર્ણિમા અને દેવ દિવાળી, આ દિવસે તમારી રાશિ પ્રમાણે કરો આ વસ્તુઓનું દાન, જીવનની તમામ સમસ્યાઓ થશે દૂર

November Pradosh Vrat: સિદ્ધિ યોગ અને રેવતી નક્ષત્રમાં બુધ પ્રદોષ વ્રત, જાણો પૂજાનો શુભ સમય અને મહત્વ

આગળનો લેખ
Show comments