દરેક છોકરી ઈચ્છે છે તેમની પરફેક્ટ ફિગર હોય જેનાથી તે આકર્ષિત જોવાય. ત્યાં કેટલીક છોકરીઓની બ્રેસ્ટની શેપ યોગ્ય નહી હોય જેનાથી એ ખૂબ પરેશાન રહે છે. તેમની લુકને પૂરા પાડવા માટે એ ઘણા ઉપય અજમાવે છે. જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો તો કેટલાક ઘરેલૂ ઉપાય અજમાવો. આજે અમે તમને
કેટલાક ઘરેલૂ ઉપાય જણાવી રહ્યા છે. જેનાથી તમે સ્તનની ઢીલા પડી જવાનું દૂર કરી શકો છો.
1. લસણ
લસણમાં રહેલ તત્વ સ્તનની ઢીલાશા દૂર કરવામાં મદદ કરે છે. તેથી દરરોજ સેવન કરવું. તેનાથી સ્તનમાં કસાવટ આવે છે.
2. જેતૂન અને ફટકડી
જેતૂન અને ફટકડીને મિક્સ કરી પેસ્ટ તૈયાર કરી લો. તેનાથી સ્તનની માલિશ કરો. તેનું ઉપયોગ સતત કરો.
3. ઈંડા, લીંબૂ, દૂધ અને ચણાનો લોટ
1 ઈંડામાં 10 ગ્રામ ચણાનો લોટ, લીંબૂનો રસ અને દૂધ મિક્સ કરી પેસ્ટ તૈયાર કરી લો. આ પેસ્ટને તમારા સ્તન પર લગાડો. તેનાથી ફરીથી સ્તનમાં કસાવટ આવી જાય છે.
4. રાઈ
રાઈને સારી રીતે વાટીને પેસ્ટ તૈયાર કરી લો. તેને સ્તન પર લગાડો. તેનાથી સ્ત્નમાં કસાવ આવશે.
5. ગાયનો ઘી , સૂંઠ અને તલ
આ ત્રણ વસ્તુનો પેસ્ટ બનાવીને તમારા સ્ત્ન પર માલિશ કરો. આવું નહાવાથી પહેલા કરો. સતત આવું કરવાથી તમને પોતે અંતર અનુભવશે.
6. દાડમના છાલટા
દાડમના છાલટાને વાટીને પેસ્ટ તૈયાર કરી લો. રાત્રે સૂતા પહેલા તેને સ્તન પર લગાડો. તેનાથી તમારી બ્રેસ્ટ ટાઈટ થશે.
7. જેતૂનનો તેલ અને ગાયનો દૂધ
ગાયના દૂધમાં જેતૂનનો તેલ નાખી ઘટ્ટ પેસ્ટ તૈયાર કરી લો. તેને લગાવવાથી તમને સ્તન કઠોર અને ખૂબસૂરત થશે.