Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

World Smile Day- આવો જરા જીવન જીવીએ - સ્માઈલ સાથે મોકલો આ મેસેજ

 World Smile Day
, શુક્રવાર, 4 ઑક્ટોબર 2024 (09:11 IST)
આજે  World Smile Day છે. ઓક્ટોબર મહીનાના પહેલા શુક્રવારે  World Smile Day હોય છે. 

તમારી એક મુસ્કુરાહટ ન માત્ર તમારા દુખોને દૂર કરે છે પણ સામે ઉભેલા માણસને પણ સ્માઈલ કરવાનો અવસર આપે છે. જ્યારે ગુસ્સો તમારા મૂડની સાથે આરોગ્ય ને પણ ખરાબ કરે છે. આજે વર્લ્ડ સ્માઈળ ડે પર પોતાના મિત્રો અને પરિવારવાળાને મોકલો કેટલાક સ્પેશલ વ્હાટસએપ મેસેજ જે લાવશે તેમના ચેહરા પર મુસ્કાન 
હેપ્પી વર્લ્ડ સ્માઈલ ડે 
હર ફૂલ આપકો એક નયા અરમાન દે 
સૂરજ કે હર કિરણ આપકો સલામ દે 
નિકલે કભી જો એક આંસૂ ભી આપકા 
તો ખુદા આપકો ઉસસે દોગુને મુસ્કાન દે 
હેપ્પી વર્લ્ડ સ્માઈલ ડે 

તમે પણ કમેંટ બોક્સમાં કોઈને મેસેજ મોકલી શકો છો. Webdunia gujarati તરફ થી હેપ્પી વર્લ્ડ સ્માઈલ ડે 
 World Smile Day
જીવન કભી મુશ્કિલ તો કભી આસાન હૈ 
કભી "ઉફ" તો કભી "વાહ" હોતી હૈ 
ન કભી ભૂલના અપની મુસ્કુરાહટ 
ક્યોંકિ ઈસસે હર મુશ્કિલ આસાન હોતી હૈ 
હેપ્પી વર્લ્ડ સ્માઈલ ડે 
 World Smile Day
મુસ્કુરાના એક એસા ઉપહાર હૈ 
જો બિના મોલ કે ભી અનમોલ હૈ 
ઈસમે દેનેવાલે કા કુછ કમ નહી હોતા 
ઔર પાને વાલે કા નિહાલ હો જાતા હૈ 
હેપ્પી વર્લ્ડ સ્માઈલ ડે 
 
 World Smile Day
ફૂલ બનકર મુસ્કુરાના હૈ જીંદગી 
મુસ્કુરાતે હુએ સબ ભૂલાના હૈ જીંદગી 
જીત કા જશ્ન તો હર કોઈ મના લેતા હૈ 
હાર કર ખુશીયા મનાના હૈ જીંદગી 
હેપ્પી વર્લ્ડ સ્માઈલ ડે 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શું ભાત ગ્લુટેન ફ્રી ફૂડ છે, જાણો વજન ઘટાડવા માટે ભાત અને રોટલીમાંથી શું છે બેસ્ટ ઓપ્શન ?