Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Waxing Tips: વેક્સિંગ પછી ન કરો આ 5 કામ, સ્કિન કાળી પડી શકે છે

waxing tips
, બુધવાર, 28 ફેબ્રુઆરી 2024 (05:49 IST)
Waxing Tips: દરેક છોકરીઓ તેમના હાથ અને પગને સુંદર બનાવવા માતે વેક્સિંગ કરાવવા પસંદ કરે છે. તેને કરાવ્યા પછી અઈચ્છનીય વાળ નિકળી જાય છે. તેને કરાવવામાં દુખાવો પણ વધારે હોય છે પણ તે પછી સ્કિન સોફ્ટ થઈ જાય છે. ઘણા લોકો એવા હોય છે જે વાળ રિમૂવ કરાવવાથી તેમની સ્કિન ખૂબ વધારે કાળી થવા લાગે છે આજે અમે તમને જણાવીશ કે કયાં કામ છે તમને વેક્સિંગ પછી ન કરવા જોઈએ. 
 
ગરમ પાણી 
હાથ અને પગમાં વેક્સિંગ કરાવ્યા પછી વાળને સાફ રીતે કાઢવામાં આવે છે. વેક્સ કરાવ્યા પછી વધારે ગરમ પાણીથી નથી નહાવવુ જોઈ તમને ઠંડા પાણી વાપરવો જોઈએ. 
 
તડકા 
વેક્સિંગ પછી તમારી ત્વચા ખૂબ વધારે નરમ થઈ જાય છે તેથી તેની દેખભાલ ખૂબ વધારે સારી રીતે કરવી જોઈએ. તમને ખૂબ વધારે તડકામાં જવાથી બચવુ જોઈએ. તડકા તમારા હાથ-પગને બળતરા કરે છે અને પછી સ્કીન કાળી દેખાય છે. ટેનિંગની સાથે રેશેજ પણ પડી શકે છે. 
 
બોડી સ્ક્રબ 
ઘણા લોકો વેક્સિંગ પછી બોડી સ્ક્રબ કરાવે છે, પરંતુ તમારે આવું ન કરવું જોઈએ. તે તમારી ત્વચાને બગાડે છે. તમારે વેક્સિંગ પછી તરત જ એટલે કે 3-4 દિવસ સુધી તમારા શરીર પર કંઈપણ ન કરવું જોઈએ. જો તમે સ્ક્રબને બદલે બેબી શોપનો ઉપયોગ કરો છો, તો તે તમારા માટે વધુ ફાયદાકારક છે, તે તમારી ત્વચાને નુકસાન કરતું નથી.
 
કેમિકલ 
ઘણા લોકોની ત્વચા વેક્સિંગ પછી ખરાબ થવા લાગી જાય છે તેથી તમને એવી કોઈ કેમિકલ વાળી વસ્તુઓનો ત્વચા પર ન લગાવવી જોઈએ જેનાથી ત્વચા ખરાબ થઈ જાય છે. 
 
ખંજવાળ 
જ્યારે પણ તમે વેક્સ કરાવો તો તે જગ્યા પર ખંજવાળ ન કરવી. આવુ કરવાથે ખંજવાળ અને લાલાશની સમસ્યા ખૂબ વધી જાય છે. તેથી તમને પગ-હાથને વધારે હાથ પણ ન લગાવવા જોઈએ 
 
Edited By-Monica sahu 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Yoga Poses for focus : કામ કરવામાં નથી લાગતુ મન, ડેલી લાઈફમા શામેલ કરો આ 5 યોગાસન પછી જુઓ કમાલ