Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

આજકાલ છોકરીઓ કેળાનો ખાવા કરતા વધુ ઉપયોગ આને માટે કરે છે

આજકાલ છોકરીઓ કેળાનો ખાવા કરતા વધુ ઉપયોગ આને  માટે કરે છે
, ગુરુવાર, 13 જુલાઈ 2017 (14:11 IST)
ફળમાં કેળાને બહુ ફાયદાકારી ગણાય છે. કેળા ખાવાથી ઘણા રોગો દૂર હોય છે અને શરીર પણ સ્વસ્થ રહે છે. 
કેળા બજારમાં ખૂબ સરળતાથી ઓછા મૂલ્ય પર મળી જાય ચે. કેળામાં ભરપૂર માત્રામાં કેલશિયમ અને આયરન હોય છે. કેળા ખાવાથી ઘણા ફાયદા છે, જેમ કે કેળા ખાવાથી વજન વધી જાય છે. તેથી પાતળા લોકોને ખાવાની સલાહ અપાય છે. દરરોજ કેળાનો સેવન કરવાથી શરીરની લંબાઈ તેજીથી વધે છે. 
webdunia
કેળાનો ફેસપેક બનાવવો  
પણ શું તમે જાણો છો કે આજકાલ મહિલાઓ કેળા ખાવાથી વધારે તેનો  ફેસ પર લગાવવા માટે ઉપયોગ કરે છે. તેના માટે કેળા ફેસપેક તૈયાર કરાય છે. કેળાને મેશ કરીને તેમાં થોડું મધ મિક્સ કરી ફેસપેક તૈયાર કરાય છે અને પછી આ ફેસપેકને ચેહરા પર લગાય છે. ફેસપેક લગાવવાના એક કલાક પછી ચેહરા ને ઠંડા પાણીથી ધોઈ લે છે. આવું કરવાથી ચેહરામાં ચમક આવે છે અને ચેહરા ગોરો થઈ જાય છે. ખરેખરાઅ ફેસપેક બનાવું બહુ જ સરળ અને સસ્તો છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કૂકિંગ-Tips- બાફતા સમયે હવે બટાકા ફાટશે નહી