Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

આ Summer માં જોવાવું છે તમને કૂલ અને સ્ટાઈલિશ તો વાંચો આ 5 ટિપ્સ

આ Summer માં જોવાવું છે તમને કૂલ અને સ્ટાઈલિશ તો વાંચો આ 5 ટિપ્સ
, મંગળવાર, 16 માર્ચ 2021 (22:13 IST)
મૌસમનો બદલતો મિજાજ તમારું ડ્રેસિંગ સેંસ પણ બદલી નાખે છે. ગર્મી આવતા જ વાર્ડરોબમાં રાખેલા જાડા અને ગર્મ કપડાથી જગ્યા હળવા અને ઠંડક આપતા રંગના કપડા આવી જાય છે. યુવા ઈચ્છે છે કે આ ગરમીમાં કઈક આવું પહેરું જે અમે ગરમીથી રાહત આપવાની સાથે-સાથે જોવાવાળાને પણ ઠંડક આપે. બધા ઈચ્છે છે કે આ મૌસમમાં અમારી ડ્રેસ ડિફરંટ અને યુનિક હોય, જે સોબર પણ લાગે અને ટ્રેડી પણ. 
 
કલરનો ધ્યાન રાખો. 
ગર્મીઓમાં હમેશા ડ્રેસના મટેરિયલની સાથે તેના કલર પણ પણ ધ્યાન આપવું જરૂરી છે. મૌસમમાં ડ્રેસેસ હળવા રંગના હોવા જોઈએ જે આંખોને ઠંડક આપે. કાટન મિક્સ, શિફૉન, લિનન જાર્જેટ અને હેંડલૂમ અને ખાદીથી બનેલા વસ્ત્રને પહેરવું કે પરસેવુંને સોખી લે છે. 
 
ન પહેરવું હેવી વર્ક 
કૉટન, શિફૉનના ડ્રેસેસ ફાર્મલ લુક માટે પહેરાય છે જે સારા પણ લાગે છે. આ મૌસમમાં લિનન અને જાર્જેટના લાંગ સ્કર્ટ પહેરવું. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

બાળક આરોગ્યની સાથે સાથે મગજમાં પણ તેજ થશે જાણો 4 ટીપ્સ