baby names

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આ કારણો વાંચ્યા પછી તમે કયારે પણ ખીલ નહી ફોડશો.

pimple removing tips
, સોમવાર, 8 માર્ચ 2021 (19:32 IST)
તમે સવારે ફ્રેશ મૂડથી ઉઠો છો અને બ્રશ કરવા માટે જેમ જ અરીસ સામે ઉભા રહો છો તો તમારા ચેહરા પર એક ખીલ જોવાય છે અને બધી ફ્રેશનેસ બે મિનિટમાં ચિંતા બની જાય છે.  
 
તમને દુખાવો પણ થાય છે અને તમારું બધું ધ્યાન માત્ર અને  માત્ર એ ખીલ પર બન્યું રહે છે. ઘણી વાર તો દિલ માનતું નહી અને અમે એને ફોડી નાખીએ છે. 
પણ ખીલ ફોડતા અને એન દબાવું સારી વાત નહી. આથી ચેહરાને નુક્શાન પહોચે છે અને તમને પછી ખબર થાય છે કે આવું નહી કરવું જોઈએ હતું. 
 
ખીલ થતા અજમાવો આ ઘરેલૂ ઉપાય- ખીલને ઠીક થતાં સમય લાગી શકે છે. પણ જો તમે એનાથી છેડછાડ નહી કરશો તો એ ઠીક થયા પછી પણ ખબર નહી પડશે. પણ જો તમે એને ફોડશો તો તમે મુશ્કેલી આવી શકે છે. 
1. દાગ પડી જાય છે- જો તમે ચેહરા પર પડતા ખીલને ફોડી નાખો છો તો ત્યાં દાગ પડી જાય છે . જે ખૂબ જ ખરાબ લાગે છે. 
 
2.ઈંફેકશન થવું- ખીલમાંથી ગંદગી નિકળે છે અને તે જગ્યા પર સંક્રમન થઈ જાય છે એને પ્રાકૃતિક રૂપમાં સૂકવા દો.  
 
3. સોજા આવું- ખીલ ફોડતા તે જગ્યા પર બળતરા થાય છે અને ઘણી વાર સોજા પણ આવી જાય છે આથી સારું વિકલ્પ છે ચંદન વગેરેના લેપ લગાવી મૂકી દો. 
 
4. પોપળા જામવા-  ખીલ ફોડે છે તો ત્યાંથી લોહી નિકળે છે કારણ કે એ કાચા જ હોય છે આથી લોહીના પોપળા જામી જાય છે અને એ તમારા ચેહરા પર ખરાબ લાગે છે. 
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

યૌવન સ-બંધ - જો છોકરીઓ આ જગ્યા હાથ લગાવશે તો ઝૂમી જશે છોકરાઓ