Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નવરાત્રીની સ્પેશલ પહેરવેશ, આ રીતે શરારા, પ્લાજો અને ધોતીના કોમ્બીનેશન

Navratri fashion trends
, બુધવાર, 10 ઑક્ટોબર 2018 (13:01 IST)
જમાનો ગયો જ્યારે ગરબા કરતા લોકો માત્ર ચણિયા ચોલી પહેરીને જતા હતા. આ નવરાત્રી હવે યુવા દરેક નવા ટ્રેંડને અજમાવી રહ્યા છે. એ હવે એવી ડ્રેસ ખરીદવું પસંદ કરે છે જે તેને આગળ પણ ઘણા બીજા અવસર પર કામ આવી શકે. તેથી ડ્રેસેસને મિક્સ અને મેચ કરીને પહેરવાથી પણ શોભે છે. કેટલાક પગેલાના રાખેલા કપડા તોપ કેટલાક નવા ખરીદીને એ તેમની એક જુદી જ વેશભૂષા બનાવીને પૂરે ક્રિએટીવીટી આ નવરાત્રી જોવા તૈયાર છે. 
 
તો આ વખતે જો તમને કોઈ નવું લુક તૈયાર કરવું છે તો તમારી પાસે 3 સરસ વિકલ્પ છે જેને ઘણી રીતથી મિક્સ મેચ કરીને સ્પેશલ નવરાત્રી લુક મેળવી શકાય છે. તમે ઈચ્છો તો જુદા-જુદા કોમ્બીનેશન બનાવીને તે નવરાત્રીના જુદા જુદા દિવસો માટે તૈયારી કરી શકો છો. આવો જાણીએ કેટલાક મિક્સ મેચ કરીને બનાવેલા ઉક વિશે. 
 
Navratri fashion trends
1. શરારા- આ દિવસો શરાર ચલનમાં છે. તમે શરારાને શાર્ટ કુર્તી અને લાંગ કુર્તા સાથે પહેરી શકો છો. આ સિંપલ સોબરથી લઈને હેવી વર્કમાં મળી જાય છે જેટલો હેવી લુક રાખવા ઈચ્છો છો તે મુજબ કુર્તા શરારા અને ઓઢણીનો કૉમ્બીનેશન બનાવો. ઓઢણીને જુદા-જુદ આ સ્ટાઈલમાં નાખતા જુદી જુદી જવેલરીના ઉપયોગથી તમે લુકમાં વેરિએશન લાવી શકો છો. 
Navratri fashion trends
2. પ્લાજો - પ્લાજોને પણ શાર્ટ અને લાંગ કુર્તા સાથે પહેરી શકાય છે. તેને ટૉપ અને ક્રાપ ટૉપ સાથે પણ પહેરી શકાય છે. 
Navratri fashion trends
3. ધોતી - ધોતીને તમે શાર્ટ કુર્તા લાંગ કુર્તા અને ટૉપ સાથે પહેરી શકો છો. આ જુદા જુદા પ્રિંટ વાળી ધોતી ખૂબ ટ્રેંડ કરી રહી છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ફરાળી રેસીપી - સાબૂદાણા અપ્પે