Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

lemon for face: આ વસ્તુઓમાં લીંબૂ મિક્સ કરી ફેસ પર લગાવવાથી નિખરે છે રંગ, સ્કિન કરે છે ગ્લો

lemon for face: આ વસ્તુઓમાં લીંબૂ મિક્સ કરી ફેસ પર લગાવવાથી નિખરે છે રંગ, સ્કિન કરે છે ગ્લો
, સોમવાર, 19 ડિસેમ્બર 2022 (12:46 IST)
Skin care tips- લીંબૂ આરોગ્ય માટે ખૂબ ફાયદાકારી હોય છે. તેમજ લીંબૂમાં હાજર તત્વ સ્કિનની સમસ્યાઓને દૂર કરવામાં પણ મદદ કરે છે અમે અહી તમને જણાવીએ કે લીંબૂને ચેહરા પર કેવી રીતે લગાવવો જોઈએ. 
 
How To Apply Lemon On Face: લીંબૂ આરોગ્ય માટે ખૂબ ફાયદાકારી હોય છે. તેમજ શું તમને ખબર છે કે લીંબૂનો ઉપયોગ સ્કિન, વાળને હેલ્દી બનાવવા માટે પણ કરાય છે આવુ તેથી કારણ કે લીંબૂમાં વિટામિન સી અને સિટ્રિક એસિડ હોય છે . તેમજ લીંબૂમાં હાજર તત્વ સ્કિનની સમસ્યાઓને દૂર કરવામાં પણ મદદ કરે છે. પણ લીંબૂ યોગ્ય રીતે ચેહરા પર લગાવવા જોઈએ. તેથી જો તમે તમારી રંગ નિખારવા ઈચ્છો છો તો તમે લીંબૂને સાચી રીતે ચેહરા પર લગાવો. તેથી અમે તમને જણાવીશ કે લીંબૂને ચેહરા પર કેવી રીતે લગાવવો જોઈએ.  
 
ચહેરા પર લીંબુ લગાવવાની સાચી રીત-
લીંબુ અને ચોખાનો લોટ (Lemon and rice flour)-
-
જો તમે લીંબુના રસમાં ચોખાનો લોટ મિક્સ કરીને ચહેરા પર લગાવો છો, તો તેનાથી તમારી ત્વચા નરમ અને ચમકદાર બનશે. લાગુ કરવા માટે ચમચી ચોખાનો લોટ લો. તેમાં લીંબુનો રસ અને અડધી ચમચી ગુલાબજળ ઉમેરો. હવે આ પેસ્ટને ચહેરા પર લગાવો, 20 મિનિટ પછી પાણીથી ચહેરો ધોઈ લો.
 
લીંબુ અને ખાંડ (Lemon and rice flour)
તમે તમારા ચહેરા પર લીંબુ સાથે ખાંડ મિક્સ કરીને પણ લગાવી શકો છો. તેને લગાવવા માટે એક ચમચી ખાંડ લો. તેમાં એલોવેરા જેલ અને લીંબુનો રસ ઉમેરો.પેસ્ટને ચહેરા પર લગાવો. આ પછી ચહેરાને હળવા હાથે સ્ક્રબ કરો અને સ્વચ્છ પાણીથી ચહેરો ધોઈ લો. આમ કરવાથી ડેડ સ્કિનથી છુટકારો મેળવશો.
 
લીંબૂ અને ગ્રીન ટી  (Lemon and Green Tea) 
તમે ચહેરા પર લીંબુ મિક્સ કરીને ગ્રીન ટી લગાવી શકો છો. આ માટે એક કપ ગ્રીન ટી લો, તેમાં લીંબુનો રસ અને વિટામિન E કેપ્સ્યુલ ઉમેરો. હવે આ પેસ્ટને તમારા પર લગાવોચહેરા પર લગાવો અને 5 મિનિટ પછી ધોઈ લો, આમ કરવાથી તમારો ચહેરો ચમકશે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ફ્લશમાં હોય છે એક મોટુ અને એમ નાનુ બટન, શું તમને ખબર છે તેનો લૉજિક