Homemade Beauty Tips- ચેહરા અમારા શરીરની સૌથી ખાસ ભાગ છે. અમે જરૂરતથી વધારે ધ્યાન આપીએ છે પણ તેને ચમકાવવા માટે લોકો કેમિકલ યુક્ત પ્રોડ્ક્ટસ પર વધારે વિશ્વાસ કરે છે જે ઈંસ્ટેટ ગ્લો આપે છે સાથે જ ત્વચાના ઘણી રીતે નુકશાન પહોંચાડે છે. ચેહરાની ચમકને વધારવા અને જાળવી રાખવામાં ખાવા પીવા, નિયમિત એક્સસાઈઝની સાથે સ્કિન કેયર રૂટીનનો પણ ખૂબ મહત્વની ભૂમિકા છે તો તમે ચેહરા પા નેચરલ ગ્લો ઈચ્છો છો સાથે જ ડાઘ, કરચલીઓથી બચાવી રાખવા ઈચ્છો છો તો આ વસ્તુઓથી કરો ત્વચાની દેખભાલ
ચેહરાના ડાઘ દૂર કરવા માટે
- કૉફીમાં 1 ચમચી ચણાનો લોટ, ચપટી હળદર, મધ અને દહીં મિક્સ કરો.
- આ પેસ્ટને 10-15 મિનિટ માટે ચેહરા પર લગાવો.
- તે પછી ચેહરાને ધોઈ લો.
ચેહરાને નિખારવા માટે
- એક ચમચી ચણાના લોટ, ગુલાબ જળ, ચંદન પાવડર, થોડું કાચું દૂધ અને થોડું તેલનું મિશ્રણ શરીર પર લગાવો.
- સૂકયા પછી તેને હાથથી ઘસો, તેનાથી ત્વચાની ચમક વધે છે.
સ્કિન પ્રોબ્લેમ્સથી બચી રહેવા માટે
- ફટકડી ત્વચાની દેખભાલ માટે સરસ છે.
- સ્નાનના પાનીમાં 5 મિનિટ ફટકડી નાખી છોડી દો.
- એક વાટકી પાણીમાં થોડુ ચણાનો લોટ લો. મિશ્રણને ચેહરા પર 5 મિમિટ લગાવીને ધોઈ લો.
- બાકી પાણીથી નહાઈ લો.
- કોઈ પ્રકારની સ્કિનની સમસ્યા નહી થશે.
- ચણાનોલોટ ચેહરા પા અઠવાડિયામાં બે વાર લગાવો.
- સ્નાન માટે ક્યારે કયારે પાણીમાં લીમડાના પાનનુ પણ ઉપયોગ કરી શકો છો.
- ઑયલી સ્કિન માટે કાપેલા ટામેટાથી ચેહરાની માલિશ કરી શકો છો.
ઈંસ્ટેટ ગ્લો માટે
- 2 ચમચી મધમાં 1 ચમચી લીંબૂનો રસ મિક્સ કરો.
- તેને ચેહરા, ગરદન અને હાથ પર લગાવો.
- ટામેટાના રસ ત્વચામાં રોમછિદ્રમાં જામેલ ગંદકીને સાફ કરી તેને ખોલે છે.
- આમ તો આ સ્કિનને એજીંગથી બચાવે છે.
ચેહરાને સાફ કરવા માટે
- બે ચમચી દૂધ, એક ચમચી મધ અને એક ચમચી લીબૂનો રસ મિક્સ કરો.
ચેહરા પર તેને 10-15 મિનિટ લગાવીને રાખો સૂક્યા પછી ધોઈ લો.
ચમક વધારવા માટે
- કાકડીના રસ અને એલોવેરાના જ્યુસને મિક્સ કરી અને ચેહરા પર લગાવો.
- હળવુ સૂક્યા પછી પાણીથી ધોઈ લો.
બીજુ ઉપાય
- બે ચમચી કાચુ દૂધ અને ચપટી હળદર મિક્સ કરીને લગાવવાત હે પણ ચેહરો સાફ થવા લાગે છે.