Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ફક્ત આ એક વસ્તુથી જ વાળ ખરતા બંધ થઈ જશે

ખરતા વાળ ખરવાની સમસ્યા
, શુક્રવાર, 27 ઑક્ટોબર 2017 (17:24 IST)
વાળને ખરવાની સમસ્યા આજકાલ સામાન્ય થઈ ગઈ છે. મોટાભાગના લોકો આ સમસ્યાને લઈને પરેશાન છે. ખાસ કરીને મહિલાઓ. મહિલાઓ વાળને ખરતા રોકવા માટે અનેક શેમ્પૂ વાપરે છે છતા પણ કોઈ ખાસ ફરક પડતો નથી. આવામાં મહિલાઓ પરેશાન રહે છે કે વાળને ખરતા કેવી રીતે રોકવામાં આવે. જો તમે પણ આ વાતને લઈને ચિંતામાં છો તો તમારે માટે આજે સસ્તો અને અસરદાર હેયરપેક લઈને આવ્યા છે.  
 
જરૂરી સામાન 
- એક ડુંગળી 
- એક મોટી ચમચી મધ 
- 4-5 ટીપા લેવેંડર ઓઈલ 
ખરતા વાળ ખરવાની સમસ્યા
બનાવવાની અને લગાવવાની રીત - સૌ પહેલા ડુંગળીને લઈને સારી રીતે પીસ કરી લો અને રસ કાઢી લો. હવે તેમા મધ અને લૈવેંડર ઓઈલ નાખીને સારી રીતે મિક્સ કરો. લવેંડર ઓઈલથી વાળમાં ડુંગળીની વાસ નહી આવે. આ પેકને વાળમાં 20 મિનિટ માટે લગાવો. અઠવાડિયામાં બે વાર આ પેકનો ઉપયોગ કરવાથી જલ્દી ફાયદો મળશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દીકરા માટે માં એ બોલાવી કૉલગર્લ