ઓઈલ, કાળા મરી, લીંબુના બીજનુ પેસ્ટ બનાવો
જો તમે વાળના ખરવાથી પરેશાન છો તો લીંબૂના બીજ, કાળા મરી અને જૈતૂનનુ તેલ મિક્સ કરીને પેસ્ટ બનાવો. આ બધી સામગ્રીઓને એકસાથે વાટી લો. આ પેસ્ટને લગભગ વીસ મિનિટ સુધી વાળમાં લગાવી રાખો ત્યારબાદ શેમ્પૂ કરી લો.
ઈંડા, જૈતૂનનુ તેલ
એક કપમાં બે ઈંડા ફૈટી લો અને તેમા જૈતૂનનુ ઓઈલ મિક્સ કરીને આ મિશ્રણને સારેરે રીતે મિક્સ કરી લો. હવે આ મિશ્રણને વાળની જડમાં લગાવો. આ મિશ્રણને 10 મિનિટ સુધી રહેવા દો પછી શેમ્પૂ કરી લો. તેનાથી વાળમાં સાઈન આવશે અને વાળ ઘટ્ટ બનશે.