Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આઈબ્રો અને પલકોને લાંબી-ઘની બનાવશે આ ઘરેલૂ ઉપાય

આઈબ્રો
, શુક્રવાર, 7 જુલાઈ 2017 (16:49 IST)
ચેહરાની સુંદરતામાં આંખનો મુખ્ય ભૂમિકા હોય છે. મોટી આંખ અને પલકઓ કોની નહી પસંદ હોય. છોકરીઓની ઈચ્છા હોય છે કે તેની આંખ સુંદર અને અટ્રેક્ટિવ હોય તો આજે અમે તમને તેના વિશે કેટલાક ઘરેલૂ ઉપાય જણાવીશ 
1. પેટ્રોલિયમ જેલી
પેટ્રોલિયમ જેલી તમારા પલકો અને આઈબ્રો પર લગાવો. તેનાથી ગ્રોથ તેજીથી વધશે. આ ઘરેલૂ ઉપાય પલક અને આઈબ્રોને થિકર અને સ્ટ્રાંગ પણ થઈ જશે. 
 
2. જેતૂનનો તેલ 
સૂતા પહેલા તમારા પલક અને આઈબ્રો પર રૂની મદદથી જેતૂનનો તેલ લગાવો. આવું કરવાથી આખી રાત જેતૂનના તેલમાં રહેલ જરૂરી વિટામિન પલકોમાં સમાવેશ થઈ જશે. જેનાથી તેની ગ્રોથ વધશે. 
 
3. લીંબોના છાલટા- એક નાના બાઉલમાં લીંબૂના છાલટા અને જેતૂનનો તેલ નાખી મિક્સ કરો. હવે તેને સૂકવા માટે મૂકી દો. સૂક્યા પછી લીંબૂના આ છાલટાનો પ્રયોગ તમારી પલક અને આઈબ્રો પર કરો. રાતભર મૂકી રહેવા દો અને સવારે ધોઈ નાખો. 
 

4. કેસ્ટર ઑયલ 
કેસ્ટરના તેલનો ઉપયોગ કરવાથી પકલ ઘની અને લાંબી હોય છે. એક રૂના કપડાની મદદથી આ તેલને તમારી પલકો પર લગાવો. તમે ઈચ્છો તો તેમાં વિટામિન ઈ તેલ મિક્સ કરી લો. રાત્રે તેને લગાવીને સૂઈ જાઓ. ફરી સવારે ઉઠતા જ તેને ધોઈ લો. 
આઈબ્રો
5. એલોવેરા 
એલોવેરાની મદદથી તમે પલક ઘની બનાવવામાં ખૂબ મદદગાર છે. 1 ચમચી એલોવેરા જેલ લો. પછી તેમાં જોજોબાનો તેલ મિક્સ કરી નાખો. મિક્સ કર્યા પછી તેને તમારી પલક અને આઈબ્રો પર લગાવો.  
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Recipe - દાળમાં વઘાર(tadka) કેવી રીતે લગાવશો ?