ટૂથબ્રશનો ઉપયોગ અમે અત્યાર સુધી દાંતને ખૂબસૂરત બનાવા માટે કરતા છે પણ શું તમને ખબર છે કે ટૂથબ્રશ માત્ર દાંત સાફ કરવા જ નહી પણ બ્યૂટી રૂટીનનો પણ ભાગ છે. તમે ટૂથબ્રશની મદદથી ક્લીયર અને ગ્લોઈંગ સ્કિન મેળવી શકો છો. આવો જાણી કેવી રીતે અમે ટૂથબ્રશની મદદથી ગ્લોઈંગ ત્વચા મેળવી શકીએ છે.
1. સૌથી પહેલા ટૂથબ્રશને ગર્મ પાણીમાં ધોઈને સેનેટાઈજ કરી લો આ વાતનો પણ ધ્યાન રાખો કે બ્રશના બ્રિસલ્ડ કડક નહી પણ ઘના સૉફ્ટ હોય.
2. હવે ચેહરાને હૂંફાના પાણીથી ધોયા પછી કોઈ સારા ફેસ વૉશથી ધોઈ લો જેથી તમારા ચેહરાની બધી ગંદહી નિકળી જશે.
3. ત્યારબાદ સ્ક્રબને લઈને એમાં થોડો પાણી મિક્સ કરી આંગળીઓથી એને તમારા ચેહરા અને ગરદન પર લગાડો.
4. હવે ટૂથબ્રશની મદદથી ચેહરા અને ગર્દનના ભાગને સર્કુલર મોશનમાં સ્ક્રબ કરો પણ ધ્યાન રાખો કે હળવા હાથથી રગડવું જેથી ચેહરા પર કોઈ રીતના રેશેજ
5. એનાથી 2-3 મિનિટ સુધી સ્ક્રબ કર્યા બાદ ઠંડા પાણીથી ધોઈ લો અને ચેહરાને સારી રીતે પોંછી લો. એનાથે તમારા ડેડ સેલ્સથી છુટકારો મળશે અને સ્કિન ગ્લોઈંગ મળશે.
6. આખરે એક સારો માશ્ચરાઈજર લગાડો.