Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Beauty tips in gujarati- લીંબૂથી દૂર થશે કોળીની કાળાશ જરૂર જાણો આ ઉપાય

Beauty tips in gujarati- લીંબૂથી દૂર થશે કોળીની કાળાશ જરૂર જાણો આ ઉપાય
, સોમવાર, 12 જુલાઈ 2021 (10:01 IST)
લીંબૂથી દૂર થશે કોળીની કાળાશ જરૂર જાણો આ ઉપાય 
ગર્મીના મૌસમમાં હળવા અને સ્લીવલેસ કપડા પહેરવા પસંદ કરાય છે. બહારી વાતાવરણ અને સનબર્નના કારણે કોણી કાળી થઈ જાય છે. આજકાલ વધતા પ્રદૂષણને કારણે અને શરીરના યોગ્ય કાળજી ન લેવાથી, ઘણી સમસ્યાઓ ચામડી પર ઊભી થાય છે. જેમાં કોણી અને ઘૂંટણ કાળાપણું પણ એક  સમસ્યા છે. લોકો ઘણીવાર કોણી અને ઘૂંટણની કાળાપણું દૂર કરવાના વિવિધ પ્રકારના ઉપાય અજમાવે છે. જો તમે બધા ઉપાયથી થાકી ગયા છો તો આ ઉપાયને જરૂર અજમાવો. 
 
કોણી અને ધૂંટણની કાળાશ દૂર કરવા માટે તમે એક લીંબૂની જરૂર પડશે. જો તમે દરરોજ રાત્રે સૂતા સમયે લીંબૂના રસથી કોણી અને ઘૂંટણ પર માલિશ કરી મૂકી દેશો તો થોડા જ દિવસોમાં તમને ઘૂંટણ અને કોણી ગોરા અને નરમ થઈ જશે. તે સિવાય તમે કાકડી અને આમલીને મિક્સ કરી ધૂંટણ અને કોણી પર લગાવીને 10 મિનિટ મૂકી દો અને પછી ધોઈ લો. થોડા જ દિવસોમાં અંતર નજર આવશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Health tips- સ્વસ્થ રહેવાની 10 સારી વાતોં -જાણો શું અને ક્યારે અને કેટલું કરવું