Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

વાળમાં થઈ જાય ખોડો (ડેંડ્રફ) તો આ ઉપાય આપશે ઝટપટ રાહત, 13 ઘરેલૂ ઉપચાર

વાળમાં થઈ જાય ખોડો (ડેંડ્રફ) તો આ ઉપાય આપશે ઝટપટ રાહત,   13 ઘરેલૂ  ઉપચાર
, ગુરુવાર, 26 જુલાઈ 2018 (13:51 IST)
* જેતૂનનો તેલમાં નીંબૂનો રસ મિક્સ કરીને વાળોની મૂળમાં આશરે વીસ મિનિટ સુધી લગાડો. 
 
* નારિયેલના તેલ પણ ડેંડ્રફ દૂર કરવામાં ઉપયોગી છે. 
 
* ખાટા દહીંથી વાળોને ધોવાથી પણ ડેંડ્રફની સમસ્યા સમાપ્ત કરે છે . 
 
* મુલ્તાની માટીનો લેપ વાળોમાં લગાડો. 
 
webdunia
* ડેંડ્રફયુક્ત વાળો માટે મેથીનો પેક ખૂબ ઉપયોગી છે. 
 
* સરસવના તેલને હૂંફાળા તેલમાં લીંબૂ નો રસ મિક્સ કરીને વાળોમાં લગાવવાથી પણ ડેડ્રફ સમાપ્ત થાય છે.  
  
* વિટામિંસ યુક્ત આહારનો સેવન  કરો. વધારે વસા યુક્ત ભોજનના સેવનથી બચવું.
 
* રીઠાના શેંપૂથી વાળ ધોવા પણ ડેંડ્રફની સમસ્યાનો સમાધાન કરે છે. 
webdunia
* ટમેટાના ગૂદા લગાવવાથી પણ ડેંડ્રફની સમસ્યા દૂર થાય છે. 
 
* સિરકાથી પણ ખોડો દૂર થાય છે. શેંપૂ કર્યા પછી અડધી બાલ્ટી નવશેકું પાણીમાં  પાંચ મિલી સિરકા નાખી વાળ ધોવું. આ અઠવાડિયામાં બે વાર કરવું 
 
* એસ્પિરિન દવાને વાટીને શેંપૂ સાથે મિક્સ કરી વાળ ધોવું. આ અઠવાડિયામાં ત્રણ વાર કરવું 
 
webdunia
* અડધા કપ પાણીમાં લીમડાને ઉકાળી રાત્રે મૂકી દો. સવારે વાળને તેનાથી સાફ કરી પછી શેંપૂ કરવું. આ અઠવાડિયામાં ત્રણ વાર કરવું. 
 
* એક ચમચી બેકિંગ સોડામાં પાણી મિક્સ કરી પેસ્ટ બનાવી લો આ પેસ્ટને વાળના સ્કેલ્પમાં લગાડો અને ત્રણ મિનિટ પછી વાળ ધોઈ લો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ભારતમાં દર ત્રીજી મહિલા છે આ રોગનો શિકાર જાણો તેના વિશે બધું