Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Besan for Beauty- ચેહરા પર બેસન લગાવવાથી પિંપલ્સની સમસ્યા દૂર થાય છે આ રીતે કરવો ઉપયોગ

besan pack
, મંગળવાર, 23 ઑગસ્ટ 2022 (12:58 IST)
Besan Benefits For Skin: બેસનને સ્કીન સાફ કરવા માટે ઉપયોગ કરાય છે. બેસન કરકરો હોય છે તેથી આ સ્કિનની અંદર જઈને તેની સફાઈ કરે છે. તે સિવાય બેસનમાં હાજર પોષક તત્વોથી સ્કિનને ઘણા ફાયદા પણ મળે છે. તેમજ જો તમને કોઈ પ્રકારનો સ્કિન ઈંફેક્શન થઈ ગયો છે તો સાબુ કે ફેસ વૉશની જગ્યા બેસનનો પ્રયોગ વધારે ફાયદાકારી હોય છે. જણાવીએ કે બેસનને સ્કિનને પોષણ આપવાની સાથે ઈંફેક્શનને દૂર કરવામા પણ મદદ કરશેૢ તેમજ માનસૂનના ઋતુમાં સ્કિન ખૂબ ઑયલી થઈ જાય છે. ત્યારે સ્કિનને બેસનથી સાફ કરવા માટે સ્કિનને ઑયલી થવાથી બચાવી શકાય છે. ચાલો અમે અહીં જણાવીશ કે ચેહરા પર બેસન લગાવવાથી શું ફાયદા મળે છે 
 
ચેહરા પર બેસન લગાવવાના ફાયદા 
પિંપલ્સની સમસ્યા દૂર થાય છે 
ચેહરા પર બેસન લગાવવાથી પિંપલ્સની સમસ્યા દૂર થાય છે. બેસનમાં એંટી બેક્ટીરિયલ ગુણ હોય છે. કે સ્કિનને સાફ રાખવામાં મદદ કરે છે. ચેહરા પર બેસન લગાવવાથી સ્કિન અંદરથી સાફ થઈ જાય છે. જેના કારણે પિંપલ્સની સમસ્યા નહી થાય છે. 
 
ડેડ સેલ્સને હટાવે છે 
બેસનને ચેહરા પર લગાવવાથી ચેહરો સાફ બને છે. બેસનમાં રહેલ એક્સફોલિએટિંગ એજંટ સ્કિનની ડેડ સ્કિનને કાઢવામાં મદદ કરે છે. તેમજ બેસન એક પ્રકારનો પ્રાકૃયિક બ્લીચ પણ છે તેને લગાવવાથી સ્કિનની રંગતમાં ચમક આવે છે. તેની સાથે જ ચેહરા પર નિખાર પણ આવે છે. 
 
ઑયલી સ્કિન માટે ફાયદાકારી 
બેસન સ્કિનથી એક્સ્ટ્રા ઑયલ હટાવીને તેને સાફ કરે છે. બેસન નેચરલ રીતે સ્કિનનને હેલ્દી બનાવવામાં મદદ કરે છે. બેસનને દિવસમાં ક્યારે પણ લગાવી શકાય છે. બેસનને લગાવવાથી સ્કિન સાફ અને સૉફ્ટ બને છે.  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Brain Dead: જાણો શુ હોય છે "બ્રેન ડેડ" જેનાથી રાજૂ શ્રીવાસ્તવ 58 ની ઉમ્રમાં થઈ ગયા શિકાર