Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Skin Care tips in gujarati- માનસૂનમાં ચેહરા પર આવી ગયા છે નાના-નાના દાણા ઘરે આ રીતે બનાવો પીલિંગ માસ્ક

Skin Care tips in gujarati- માનસૂનમાં ચેહરા પર આવી ગયા છે નાના-નાના દાણા ઘરે આ રીતે બનાવો પીલિંગ માસ્ક
, સોમવાર, 23 ઑગસ્ટ 2021 (10:06 IST)
વરસાદના મૌસમમાં સ્કિન પર જુદા-જુદા રોગ થઈ જાય છે. પણ ઘણી વાર આ હેરેડિટીના કારણ પણ થઈ જાય છે. આ બન્ને કારણથી સ્કિન પર નાના-નાના દાણા થઈ જાય છે જેના કારણે સ્કિનનો ટેક્સર ખરાબ થઈ જાય છે. તેથી ન માત્ર આ દાણા ચેહરાંની સુંદરતા બગાડે છે પણ આ પરેશાન પણ કરી નાખે છે તેથી તમે ઘરે જ આ દાણાથી છુટકારો મેળવવા માટે પીલિંગ માસ્ક બનાવી શકો છો. 
 
પીલિંગ માસ્ક બનાવવા માટે 2 ચમચી ઑર્ગેનિક દહીં, 2 ચમચી દૂધ અને કેટલાક ડ્રપ લીંબૂનો રસ લો. ઑર્ગેનિક વગર ખાંડ દહી લો. ગ્રીક યોગર્ટ પણ લઈ શકો છો. આ ત્રણ સામગ્રીને મિક્સ કરી તમારા ફેસ પર લગાવો. 
 
આ વાતની કાળજી રાખવી કે  તેમાંથી જો તમને કોઈ પણ વસ્તુથી એલર્જી છે તો તેનો ઉપયોગ ન કરવું. આ પિગ્મેંટેશન માસ્ક તમારી સ્કિનથી ટેક્સરને ઠીક કરવાની સાથે-સાથે તેનો પિગ્મેંટેશન પણ સારું રહેશે. આ તમે રેગ્યુલર તમારી સ્કીન રૂટીનમાં શામેલ કરી શકો છો. તેના નિયમિત ઉપયોગથી સારા પરિણામ મળશે. 
 
જો તમે ઇચ્છો તો, તમે એપ્પ્લ સાઈડર વીનેગરનો પણ ઉપયોગ કરી શકો છો. તેને કપાસની મદદથી ખીલવાળી ત્વચા પર લગાવો અને પછી તમારા ચહેરાને સુકાવા દો. બાદમાં તેને ધોઈ લો. આ માસ્ક પૂર્ણ રૂપે નેચરલ છે પણ તેને લગાવતા પહેલા પેચ ટેસ્ટ કરો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Kitchen Hacks- શાકભાજી અને ફળ ઓછા ટાઈમમાં કાપવાની ટ્રીક્સ