ગાજરમાં પીળા-લાલ રંગના અલ્ફા-બીટા કેરોટીન પ્રચુર માત્રા હોય છે. જે વિટામિન એ ના પૂર્વવર્તી પદાર્થ છે ગાજરની કાંજી ઉપયોગી ક્ષુધાવર્ધક પેય છે. તે ગાજર, કાળી મરી, મીઠું પાણી અને રાઈના મિશ્રણથી બનાવાય છે.
પેટની કીડા - એક ગાજરનો રસ કાઢી એક-બે ટીંપા નાકમાં નાખો.
માથાના દુખાવો- ગાજરના પાનના રસ કાઢી એક-બે ટીંપા નાકમાં નાખો.
સુંદરતા માટે- ગાજરનો રસ મોઢા પર ઘસવો. તેનો રસ બીટના રસ સાથે મિક્સ કરી રોજ પીવો શરૂ કરો.
તાકાત માટે- જરૂરિયાત મુજબ ગાજર યોગ્ય દૂધની માત્રામાં સાથેરાંધો. સુકાય જતા શુદ્ધ ઘી અને મેવાની કતરન નાખો. તૈયાર મિશ્રણ સવાર-સાંજ ખાવું.
માસિક ધર્મ - ગાજરના બી પાણીમાં ઉકાળી પાણીનું સેવન કરો પણ આ કાર્ય ચિકિત્સકની દેખરેખમાં જ થવુ જોઈએ..
કોમળ ત્વચા માટે- ગાજરના રસમાં ગુલાબ જળ અને માખણ મિક્સ કરી લગાવો.