Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Aloe Vera Gel On Face- એલોવેરા જેલથી કરો ત્વચાની સંભાળ

aloevera el on face
, મંગળવાર, 12 માર્ચ 2024 (11:16 IST)
Beauty care aloe vera gel - ત્વચાની કાળજી કરવા માટે માર્કેટમાં ઘણા પ્રોડ્કટસ તમને સરળતાથી મળી જશે. તેમજ ઋતુ બદલી રહી છે અને આ હવામાનમાં ત્વચામાં માઈશ્ચર ખત્મ થવા લાગે છે ડ્રાઈનેસ વધી જાય છે. 
 
જણાવીએ કે ત્વચાની સાચી રીતે કાળજી રાખવા માટે તમે એલોવેરા જેલના ઉપયોગ કરી શકો છો. તો ચાલીએ જાણીએ કે કેવી રીતે ચેહરા પર એલોવેરા જેલન ઉપયોગ અને શું છે તેના ફાયદા 
 
એલોવેરા જેલને ચેહરા પર લગાવવાવા ફાયદા શું છે / કુંવારપાઠું ના ફાયદા
એલોવેરા જેલમાં વિટામિન એ-વિટામિન સી અને વિટામિન બી હોય છે જે સ્કિનને ભરપૂર માત્રામાં પોષણ આપે છે.
તેમા હાજર એંટીઓક્સીડેંટ ગુણ સ્કિનને હાઈડ્રેટ કરવામાં મદદ કરે છે. 
એલોવેરા જેલની અંદર એંટી બેક્ટીરિયલ ગુણ હોય છે જે ત્વચાને દરેક રીતે સ્કિન ઈંફેક્શનથી બચાવે છે. 
 
ચેહરાના કાળજી કરવાના ઘરેલુ ઉપાય 
ચહેરાની સંભાળ રાખવા માટે સૌથી પહેલા એલોવેરા છોડના પાંદડામાંથી જેલ કાઢીને એક બાઉલમાં નાખી દો.
હવે એક વાટકી પપૈયાને પીસીને મિક્સ કરો.
આ બંનેને મિક્સ કરીને બ્રશની મદદથી ચહેરા પર લગાવો.
જો તમે ઈચ્છો તો તેમાં મધ પણ ઉમેરી શકો છો.
લગભગ 20 મિનિટ માટે આ ફેસ પેકને ચહેરા પર રહેવા દો.
સ્વચ્છ પાણી અને કપાસની મદદથી ચહેરાને સારી રીતે સાફ કરો.
તમે દિવસ કે રાત ગમે ત્યારે આ ઉપાયનો ઉપયોગ કરી શકો છો.
તમને જણાવી દઈએ કે આ રેસિપી તમારા ચહેરાની ત્વચાને યુવાન અને સ્વસ્થ રાખવામાં મદદ કરશે.
થોડા દિવસોમાં તમને તમારા ચહેરા પર તેની અસર દેખાવા લાગશે.

Edited By-Monica sahu 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Dandi March Day - દાંડી માર્ચ દિવસ શું છે, સ્વતંત્રતા ચળવળમાં તેનું શું છે મહત્વ