Publish Date: Mon, 13 Apr 2026 (14:46 IST)
Updated Date: Wed, 22 Apr 2026 (14:51 IST)
દિપેશ્વરી માતાજીની આરતી
ૐ જય દિપેશ્વરી માઁ, ૐ જય દિપેશ્વરી માઁ,
ઝગમગ દીવડા આરતી, પ્રેમે ઉતારું માઁ.
ૐ જય દિપેશ્વરી માઁ, ૐ જય દિપેશ્વરી માઁ...
માઁ એના, સઘડા દુઃખ હરશે,
ૐ જય દિપેશ્વરી માઁ, ૐ જય દિપેશ્વરી માઁ
દીપો મા નો થાળ (ભોજન માટે)
દિપેશ્વરી માઁ જમવા વહેલા આવોને,
કુમકુમ કેરા પગલે માડી પ્રેમ થકી પધારો ને.