Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

ગુજરાત વિધાનસભાની ચૂંટણી-2022: બીજા તબક્કામાં યોજાનાર મતદાન અંગે મહત્વની વિગતો

gujarat election

હેતલ કર્નલ

, સોમવાર, 5 ડિસેમ્બર 2022 (08:46 IST)
• મતદાનની તારીખ: 05-12-2022
• મતદાનનો સમયઃ સવારે 08.00 થી સાંજે 05.00
• કેટલા જિલ્લામાં મતદાન યોજાશેઃ 14 (ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત)
• કેટલી બેઠક માટે મતદાનઃ 93
•કેટેગરીવાઈઝ બેઠકોઃ 74 જનરલ
06 અનુસુચિત જાતિ
13 અનુસુચિત જનજાતિ
 
•કુલ ઉમેદવારોઃ 833
764 પુરૂષ ઉમેદવાર
69 મહિલા ઉમેદવાર
 
•ઉમેદવારઃ ક્યાં વધારે? ક્યાં ઓછા?: સૌથી વધુ ઉમેદવારો
49-બાપુનગર (29 ઉમેદવારો)
સૌથી ઓછા ઉમેદવારો
28-ઈડર (03 ઉમેદવારો)
 
•રાજકિય પક્ષોઃ 61 રાજકીય પક્ષો 
 
•મતદારોઃ ક્યાં વધારે? ક્યાં ઓછા?: સૌથી નાનો વિધાનસભા મતવિસ્તાર
49-બાપુનગર (2,07,461 મતદારો)
સૌથી મોટો વિધાનસભા મતવિસ્તાર
41-ઘાટલોડીયા (4,28,542 મતદારો)
 
•વિસ્તારઃ કયો મોટો? કયો નાનો?: સૌથી નાનો વિધાનસભા મતવિસ્તાર
51-દરિયાપુર (06 ચો.કિ.મી.)
સૌથી મોટો વિધાનસભા મતવિસ્તાર
16-રાધનપુર (2,544 ચો.કિ.મી)
 
•કુલ મતદારો: 2,51,58,730
1,29,26,501 પુરૂષ મતદારો
1,22,31,335 મહિલા મતદારો અને 
894 ત્રીજી જાતિના મતદારો
 
18થી 19 વર્ષની વયના મતદારો: 5,96,328
99 વર્ષથી વધુ વય ધરાવતા મતદારોઃ 5,412
સેવા મતદારોઃ કુલ 18,271
17,607 પુરૂષ 
664 મહિલા
 
•NRI મતદારોઃ કુલ 660
505 પુરૂષ
155 મહિલાઓ
 
•મતદાન સ્થળો: 14,975 
2,904 શહેરી વિસ્તારોમાં અને 
12,071 ગ્રામ્ય વિસ્તારોમાં
 
•મતદાન મથકો: 26,409
8,533 શહેરી વિસ્તારોમાં અને 
17,876 ગ્રામ્ય મતદાન મથકો
 
•વિશિષ્ટ મતદાન મથકોઃ 93 મોડલ મતદાન મથકો
93  દિવ્યાંગ સંચાલિત મતદાન મથકો
93 ઈકો ફ્રેન્ડલી મતદાન મથકો
651 સખી મતદાન મથકો
14 યુવા સંચાલિત મતદાન મથકો
 
•વેબકાસ્ટીંગ થનાર મતદાન મથકોઃ 13,319 મતદાન મથકો
 
•EVM-VVPAT: 37,395 BU, 36,016 CU અને 39,899 VVPAT
 
•પાટણની 18-પાટણમાં 16 ઉમેદવારો હોવાથી 02 બેલેટ યુનિટ જ્યારે અમદાવાદના 47-નરોડામાં 17 ઉમેદવારો, 49-બાપુનગરમાં 29 ઉમેદવારો અને 50-અમરાઈવાડીમાં 17 ઉમેદવારો હોવાથી 02 બેલેટ યુનિટ વપરાશે.
 
•મતદાન સ્ટાફની વિગતઃ કુલ 1,13,325 કર્મચારી/અધિકારી
29,062 પ્રિસાઈડીંગ ઑફિસર્સ અને 
84,263 પોલીંગ સ્ટાફ
 
•વોટર ઈન્ફોર્મેશન સ્લીપનું વિતરણઃ તમામ 14 જિલ્લાઓમાં
•તા. 5 ડિસેમ્બરના રોજ ઉદ્યોગો-ધંધાના કામદારોને સવેતન રજા આપવામાં આવશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પાટીદાર આંદોલન સમિતીએ વિરમગામમાં પોસ્ટરો લગાવીને હાર્દિકનો કર્યો હતો રોધ