Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

ગુડી પડવા 13મીએ, આ 5 સરળ ઉપાયથી ભાગ્ય ચમકશે

ગુડી પડવા 13મીએ, આ 5 સરળ ઉપાયથી ભાગ્ય ચમકશે
, સોમવાર, 12 એપ્રિલ 2021 (18:35 IST)
ચંદન - અત્તર એક એવો સુગંધિત પદાર્થ છે જેનો ઉપયોગ પ્રાચીનકાળથી થતો આવ્યો છે. અત્તરની સુગંધ ઘણા પ્રકારની હોય છે. મૂળ રૂપથી તેને ત્રણ કેટેગરીમાં વહેંચવામાં આવ્યુ છે. માદક અત્તર, મનપસંદ અત્તર અને સુગંધિત અત્તર. તેમાંથી એક મનપસંદ અત્તર  છે. તેનાથી માણસ જ નહી પણ, પારલૌકિક શક્તિઓ અને દેવી-દેવતાઓને પણ આકર્ષિત અને વશીભૂત કરી શકાય છે. આવો જાણીએ અત્તર સાથે 
 
સંકળાયેલા કેટલાક સાધારણ ઉપાય અને તેનાથી થનારા ફાયદા વિશે . 
 
નાભિ પર ચંદનનું અત્તર દરરોજ લગાવવાથી તમારામાં એક અનેરું સમ્મોહન ઉતપન્ન થવા માંડશે. 
 
તમારા પર્સમાં કોઈ પણ બે નોટ પર ચંદનનું અત્તર લગાવીને રાખો આ નોટને ખર્ચ ન કરવી. કાયમ બરકત રહેશે. 
 
શિવલિંગ પર ચંદનનું અત્તર અર્પિત કરવાથી પૈસા સાથે સંકળાયેલી સમસ્યાઓ દૂર થાય છે અને માનસિક શાંતિ મળે છે. 
 
ચંદનનું અત્તર કોઈ દેવી મંદિરમાં ચઢાવવાથી લવ મેટર્સમાં પાઝિટિવ પરિણામ મળશે. 
 
રૂમાલ પર ચંદન અત્તર લગાવીને રાખવાથી તમારા દુશ્મન ઘટવા માંડશે

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ચૈત્ર નવરાત્રી 2021: નવરાત્રિના પહેલા દિવસે આ રીતે કળશ સ્થાપિત કરો, જાણો શુભ મૂહૂર્ત